કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રુપિયાનો ઘટાડો કરાયો
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, અગાઉ એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો નવી દિલ્હી એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. માહિતી…
