પ્રિયાસિંહને કચડનારા આઈએએસના પુત્ર સહિત ત્રણને જામીન
તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની જરૂર ન હોવાની આરોપીના વકીલની દલીલ મુંબઈ મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ અધિકારીના પુત્ર સહિત 3 લોકોને સોમવારે જામીન આપી દીધા છે. થાણેમાં ઘોડબંદર રોડ પર એક હોટલ નજીક 11 ડિસેમ્બરે થયેલી…
