ઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડતાં 12નાં મોત
11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભુવનેશ્વરઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થઈ ગયા છે અને 11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ભદ્રક, બાલેશ્વર અને મયૂરભંજના લોકો સામેલ છે. ભદ્રક જિલ્લાના તિહિડી અને ચાંદબાલી બ્લોકથી પાંચ, બાલેશ્વર જિલ્લાના બસ્તા બ્લોકથી પાંચ, મયૂરભંજ જિલ્લાના બેતનટી…
