ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં યુએનના 89 કર્મચારી માર્યા ગયા
યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે વોશિંગ્ટન મહિના અગાઉ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં એક માઠા સમાચાર આવ્યા છે. આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના 89 જેટલાં કર્મચારીઓ પણ માર્યા છે. યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે. મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે…
