દેવીલાલની જન્મજયંતીના કાર્યક્રમમાં નીતિશની ગેરહાજરી
નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે કૈથલ આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી દેવી લાલની જન્મજયંતિ પર આઈએનએલડી (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાના નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર…
