રોહિતે ટી20 વર્લ્ડકપમાં નેતૃત્વ અંગે સીધો સવાલ પૂછ્યો
રોહિત -કોહલી ટી 20 વર્લ્ડ કપની ટીમનો ભાગ હશે કે નહી તેના પર મોટો સવાલ છે મુંબઈ વર્લ્ડ કપ 2023માં મળેલી હાર પછી દિલ્હીમાં બીસીસીઆઈએ એક મીટિંગ રાખી હતી, જેમા કેપ્ટન રોહિત શર્મા, રાહુલ દ્રવિડ,જ્ય શાહ, અજીત અગરકર અને રાજીવ શુક્લા સામેલ હતા. લંડનમાં રજાઓ માણી રહેલા કેપ્ટન રોહિતે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા મીટિંગમાં ભાગ લીધો…
