સમુદ્રના પાણીનું સ્તર વધતાં ચેન્નાઈ, કોલકાતા-મુંબઈને ખતરો
પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચ એન્ડ ક્લાઈમેટ એનાલિટિક્સ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી નવી દિલ્હી ચક્રવાત મિચોંગને કારણે ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરમાં ઠેર-ઠેર ગોઠણસમાં પાણી ભરાયા હતા. લગભગ છ દિવસથી આખું શહેર પાણીમાં ગરકાવ છે ત્યારે હવે ફરી એકવાર ક્લાઈમેટ ચેન્જને કારણે થઈ રહેલી આફતો માટે ભારતીય શહેરોની…
