“માત્ર વસ્તુઓ સરળ રાખવા માંગીએ છીએ અને અમે ગયા વર્ષે જે કર્યું હતું તે બરાબર કરવા માંગીએ છીએ”: મુંબઈ ઇન્ડિયન્સની સુકાની હરમનપ્રીત કૌર

મુંબઈ “દબાણ ન લો”, “વસ્તુઓ સરળ રાખો”, અને “તમારી અને એકબીજાની સફળતાનો આનંદ લો”, સરળ કીવર્ડ્સ, મોટાભાગે ચુનંદા રમતમાં ફેંકવામાં આવે છે, પરંતુ આ સ્તંભો હતા જેણે મુંબઈ ઈન્ડિયન્સનું નિર્માણ કર્યું હતું. વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ઉદઘાટન સીઝનમાં ટાઇટલ વિજેતા ઝુંબેશ. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજી સિઝનની પ્રથમ રમત (23મી ફેબ્રુઆરી) શરૂ થવામાં બરાબર એક…

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ: ભારતીય મહિલાઓ સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો, પુરૂષો જાપાન સામે હાર્યા

નવી દિલ્હી ભારતીય મહિલા ટીમે હોંગકોંગને 3-0થી હરાવીને સ્પર્ધાના ઈતિહાસમાં પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પુરૂષો સેલાંગોરમાં જાપાન સામે 2-3થી પરાજય પામ્યા હતા. મલેશિયા, શુક્રવારે. ભારતીય મહિલાઓ, જેમણે મંગળવારે ચીનને હરાવીને ગ્રુપ ડબલ્યુમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સાથે ફરી એક વખત ચાર્જની…

વ્હીલચેરના અભાવે 80 વર્ષના વૃધ્ધ દોઢ કિમી ચાલ્યાને મોત થયું

વૃદ્ધનું મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર ખાતે મોત થયું મુંબઈ  વ્હીલચેર ના મળવાના કારણે 80 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈ એરપોર્ટ પર બની છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાનાં પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા. વયોવૃદ્ધ હોવાના લીધે તેમણે એરપોર્ટ પર વ્હીલચેરની ફેસિલિટી બુક કરાવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેઓ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા….

પેટીએમપેમેન્ટ બેંકને ફાસ્ટેગના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું

એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ કરી, પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે નવી દિલ્હી પેટીએમફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અસર આશરે 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ…

સરફરાઝ ટેસ્ટ કેપ આપનારા કુંબલેની જેમ જ ડેબ્યુ ટેસ્ટમાં રનઆઉટ થયો

અનિલ કુંબલેએ પણ 9 ઓગસ્ટ 1990ના રોજ માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ સમયે રન આઉટ થયા હતા રાજકોટ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની શરૂઆત સાથે કારકિર્દીની શરૂઆત કરનાર સરફરાઝ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝે તેની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં કરોડો ચાહકોને સ્પષ્ટ કરતુ હતું કે તે ડોમેસ્ટિક મેચ જે રીતે રમે છે એ જ અંદાજમાં…

મોદીની ડીગ્રી અંગે કેજરીવાલ-સંજયસિંહની અપીલ હાઈકોર્ટે ફગાવી

ગુજરાત યુનિવર્સિટીએ આપના નેતાઓ સામે બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો, જેમાં સેશન્સ કોર્ટે બન્નેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી,…

કોંગ્રેસ-યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા

આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છેઃ અજય માકન નવી દિલ્હી કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ…

સેનાએ ઈમરાન ખાનનો સંપર્ક કરી વડાપ્રધાન બનવાની ઓફર કરી

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહનો સમય વિતવા છતાં સરકાર બનાવવાની માથાકૂટ હજુ પણ યથાવત્ છે. એકતરફ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવા તૈયારી કરી લીધી છે, તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે…

પેટીએમ પરનો પ્રતિબંધ લંબાવીને 15 માર્ચ કરવામાં આવ્યો

લોકોના હિતોને ધ્યાનમાં રાખતા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને થોડોક વધારે સમય આપવામાં આવ્યો નવી દિલ્હી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ  પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ,…

અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી

રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ હોવાનો મુખ્ય પ્રવક્તા જોન કિર્બીનો દાવો વોશિંગ્ટન અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓ અને મૃત્યુની ઘટનાઓ પર  વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે.  વ્હાઈટ હાઉસ તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.   વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને…

બ્રિટન-જાપાનની અર્થવ્યવસ્થા કથળી, ભારત પાંચમા ક્રમે

જાપાનને પછાડી જમર્ની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું નવી દિલ્હી દુનિયાના અનેક દેશોના અર્થતંત્ર ડગમગી ગયા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ જાપાન મંદીની લપેટમાં આવી ગયો છે. જોકે તેની સાથે સાથે બ્રિટનની હાલત પણ દયનીય થઈ ગઈ છે અને બંને દેશો ભારે મંદીના સકંજામાં ફસાઈ ગયા છે. આ સૌથી વચ્ચે…

કૃષ્ણનગર ડેપોમાંથી ચોરાયેલી એસટી દહેગામથી મળી આવી

બસ લઈને ભાગેલો યુવક માનસિક અસ્થિર છે, પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે અમદાવાદ અમદાવાદ વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું.  પ્રાપ્ત માહિતી…

બિકાનેર નજીર કાર ટ્રક સાથે ટકરાતાં પરિવારનાં પાંચ સભ્યોનાં મોત

રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવાર કાળનો કોળિયો બન્યો બિકાનેર રાજસ્થાનના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની…

ઈરાન સમર્થિત હુથીઓને અમેરિકાએ વૈશ્વિક આતંકી જાહેર કર્યા

હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા જેના બાદ અમેરિકાએ આ પગલું ભર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા અને પેલેસ્ટાઈનના મુદ્દાઓને સમર્થન આપનારા યમનના હુથી બળવાખોરોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાતા સમુદ્રમાં એક પછી એક હુમલાઓને કારણે વેપારી જહાજોની…

રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવ જોડાયા

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા પટના ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ…

અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ

લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સીતાપુર રોડની બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો…

ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધન

કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા અમૃતસર  મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ…

સેન્સેક્સમાં 376 અને નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

ઓએનજીસી, એસબીઆઈ અને બ્રિટાનિયાના શેરોમાં પણ નબળાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ અને અદાણી પોર્ટ્સના શેરના ભાવ વધ્યા મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 376 પોઈન્ટના ઉછાળા સાથે 72426 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 130 પોઈન્ટના ઉછાળા સાથે 22040 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં વિપ્રો ટોપ ગેઇનર્સમાં હતો,…

ઈશાન કિશન સામે બીસીસીઆઈ શિક્ષાત્મક પગલાં લે તેવી શક્યતા

ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો નવી દિલ્હી વિકેટકીપર બેટર ઈશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેનું નામ ચર્ચામાં છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેની ઈશાન કિશને ફરી એક વખત…

મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે યુવકની ધરપકડ

એસટીએફની ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે લખનઉ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની…