એલોન મસ્કની સ્ટારલિંકે સેટેલાઇટ કનેક્ટિવિટી માટે ગુજરાત, શાળાઓ-હોસ્પિટલો સાથે હાથ મિલાવ્યા
ગુજરાત સરકારે એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની, સ્ટારલિંક સાથે ભાગીદારી કરી છે, જેથી એવા વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ મળી શકે જ્યાં બ્રોડબેન્ડ અને મોબાઇલ નેટવર્ક મર્યાદિત છે ગાંધનગર મહારાષ્ટ્ર પછી હવે ગુજરાત સરકારે પણ સ્પેસએક્સને મંજૂરી આપી છે સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક સાથે ભાગીદારી કરી છે. મહારાષ્ટ્ર આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. હવે…
