બેંગલુરૂમાં લિવઈન પાર્ટનરની કૂકર ફટકારીને પ્રેમીએ હત્યા કરી
પોલીસે આરોપીની ધરપકડ કરી, આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કેરળના કોલ્લમનો રહેવાસી છે બેંગલુરુદેશમાં લિવ-ઈન પાર્ટનરોની હત્યાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત લિવ-ઈન માં રહી રહેલી પ્રેમિકાને તેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના બેંગલુરની છે. ત્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની લિવ-ઈન પાર્ટનરની પ્રેશર કુકરથી હત્યા કરી નાખી છે. આ મામલે…
