કેનેડાને લીધે ભારતના યુએસ સાથે સબંધ બગડી શકે છેઃ ગાર્સેટી
અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીની પોતાના દેશને ચેતવણી નવી દિલ્હી https://df525c300c43e8fb094a37a0fbaa45fc.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ એવી ચેતવણી આપી છે કે, કેનેડાના કારણે ભારત અને અમેરિકાના સબંધો ખરાબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કેનેડાનો આરોપ…
