સૌરવ ચૌહાણના શાનદાર 33 બોલમાં 89 રનના જોરે ગુજરાત પ્રિમિયર લીગમાં હેરિટેજ સિટી ટાઇટન્સ સામે નર્મદા નેવિગેટર્સનો વિજય
અમદાવાદ ગુજરાત પ્રિમિયર લીગની એક મેચમાં હેરીટેજ સિટી ટાઇટ સામે નર્મદા નેવિગેટર્સનો નવ વિકેટે વિજય થયો હતો. હેરિટેજ ટીમ માટે કેપ્ટન ઉર્વીલ પટેલના 27 બોલમાં 50 રન, અહાન પોદારના 27 બોલમાં 45 રન અને ધ્રુષાંત સોનીના 10 બોલમાં 23 રન બનાવ્યા હતા. હેરિટેજ સિટી ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. નર્મદા નેવિગેટર્સ…
