બ્રિટને ખાલિસ્તાનીઓના સામના માટે નવા ફંડની જાહેરાત કરી

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ વચ્ચેની બેઠકમાં ટુગેનહાટે નવા ફંડની જાહેરાત નવી દિલ્હી ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. બ્રિટન સરકારે ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન પહેલેથી જ કટ્ટરવાદ સામે લડવા માટે સંયુક્ત ટાસ્ક…

જવાનોની સુરક્ષા માટે સૌથી હલકું બૂલેટ પ્રુફ જેકેટ બનાવાયું

આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો સામનો કરવા સક્ષમ છે નવી દિલ્હી આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ ભારતીય જવાનોની સુરક્ષા માટે બનાવ્યું અત્યાર સુધીનું સૌથી હલકું બુલેટપ્રૂફ જેકેટ છે. વજનમાં હલકું હોવા છતાં આ આધુનિક બુલેટપ્રૂફ જેકેટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો…

લાહિનાના જંગલોમાં ભયંકર આગથી 36 લોકોનાં મોત

જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા વૈલુકુ (અમેરિકા)  અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભયંકર આગ લાગતા ૩૬ લોકોનાં મોત થયા છે. જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં. લાહિનાની આગ…

તૂર્કીમાં 5.3ના ભૂકંપથી અનેક ઈમારતને નુકશાન, 23 ઘાયલ

ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું ઈસ્તંબબૂલ ગુરુવારે મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર, આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી…

હરિયાણાના નૂહમાં સરકારી યોજનાના ઘરો પર પણ બૂલડોઝર ફેરવાયું

હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યા, ઈન્દિરા આવાસ યોજના તથા પ્રિયદર્શની આવાસ યોજનાના મકાનો ધ્વસ્ત રોહતક પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના આદેશ કોમી રમખાણો સહન કરી ચૂકેલા નૂહમાં બુલડોઝર એક્શનની કાર્યવાહી અટકી તો ગઈ છે પણ તેના પહેલા હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે…

રાહુલના સજા પર સ્ટે ન આપનારા જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના બદલીની ભલામણ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી માટે ભલામણ કરી છે તેમજ તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશની પણ બદલી માટે…

ભૂસ્ખનને લીધે કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરાયો

હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. ચક્કી મોર પાસે કાલકા-શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરાયો છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે….

ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર પગ મૂકી શકે છે

313 ટન વજનનું રોકેટ 7 થી 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે, એવી અપેક્ષા છે કે તે 21 અથવા 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર પહોંચશે મોસ્કો ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન આ મિશન પર મોકલ્યું છે. લુના 25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં…

ડૉક્ટર કોઈ દવાની કંપનીની જાહેરાત નહીં કરી શકે

ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે, કમિશને વર્ષથી લંબિત રજિસ્ટર્ડ મેડિકલ વ્યવસાયિક આચરણ વિનિયમ સંબંધિત નોટિફિકેશન જાહેર કર્યું નવી દિલ્હી ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે. તેની સાથે જ કોઈ પણ દવા કંપનીની જાહેરાત નહીં કરી શકે. જો કોઈ એવો મામલો સામે આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવી…

હોર્સ રેસિંગ, ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા જીએસટી લાગશે

28 ટકા વસૂલાત 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને છ મહિના સુધી સમીક્ષા બાદ જો જરૂર પડશે તો ટેક્સ માળખામાં ફેરફાર કરવામાં નવી દિલ્હી સંસદમાં ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કેન્દ્ર સરકાર લોકસભામાં બે બિલ રજૂ કરશે જેમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ, 2023 અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ…

2022માં અમેરિકામાં 49,500 લોકોએ આપઘાત કર્યો

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ હોવાનો માહિતી સામે આવી વોશિંગ્ટન ગત વર્ષે એટલે કે 2022માં અમેરિકામાં લગભગ 49,500 લોકોએ આપઘાત કરી લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ માહિતી ખુદ અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓમાં જાણવા મળી હતી. રોગ નિયંત્રણ અને રોકથામ…

મુરાદાબાદમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને વોક પર નિકળેલા નેતા પર તાબડતોબ ગોળીઓ ચલાવી મોતને ઘાટ ઉતારી દીધા મુરાદાબાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ નેતાની ત્રણ બદમાશોએ ગોળી મારી જાહેરમાં કરી હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સમયે ભાજપના નેતા એપાર્ટમેન્ટની બહાર વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન જ બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા…

એશિયા કપમાં ભારતીય ટીમની જર્સી પર પાક.ના નામથી વિવાદ

એવું પહેલીવાર થશે કે જ્યારે ઈન્ડિયન ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાશે, હોસ્ટ દેશનું નામ નાના અક્ષરમાં લોગો નીચે હોય છે નવી દિલ્હી એશિયા કપ 2023ની શરૂઆત આ મહિને 30 ઓગસ્ટથી થવા જઈ રહી છે. જેમાં પાકિસ્તાન આને હોસ્ટ કરશે અને ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. એટલે કે કેટલીક મેચ પાકિસ્તાનમાં આયોજિત થશે તો…

આઠ વર્ષમાં 2.46 લાખ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યા

ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો બનતા હોય છે નવી દિલ્હી ભારત છોડીને વિદેશમાં કાયમ માટે જઈ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્વ લઈ રહ્યા છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 8 વર્ષમાં 2.46 લાખ ભારતીયોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે….

શીખ પોલીસકર્મીને દાઢી રાખતા અટકાવવા સામે ભારતનો વિરોધ

અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્કમાં એક શીખ પોલીસકર્મીને દાઢી રાખવાથી અટકાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. જેના પર વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે. મામલો એવી…

લોકોના આશીર્વાદથી એનડીએ- ભાજપ તમામ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશેઃ વડાપ્રધાન

વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, આ એ લોકો છે જે દેશની તાકાતમાં વિશ્વાસ નથી કરતા, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ વિઝન નથી નવી દિલ્હીપીએમ મોદી દેશની એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા લોકસભા પહોંચ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી…

સંસદમાં સરકારનો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છેઃ વડાપ્રધાન મોદી

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો અમારા માટે શુભ છે, વિપક્ષો 2018માં પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારબાદ 2019માં એનડીએ અને ભાજપે મોટી જીત નોંધાવી હતી નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ 2023 પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે…

BSEની કુલ આવક 37% વધીને રૂ. 271.2 કરોડ Q1 FY24 માટે રૂ. Q1 FY23 માં 197.7 કરોડ

BSEની ઓપરેશનલ આવક 15% વધીને રૂ. 215.6 કરોડથી રૂ. પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 186.9 કરોડ Q1 FY24 માટે ઓપરેટિંગ EBITDA રૂ. 70 કરોડ વધીને રૂ. અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ EBITDA માર્જિન Q1 FY23 માં 27% થી વધીને Q1 FY24 માં 33% સાથે 49.8 કરોડ અપવાદરૂપ વસ્તુને બાદ કરતા ક્વાર્ટર માટે કંપનીના શેરધારકોને આભારી…

નવી સીઝન પહેલા દરેક LALIGA EA SPORTS ટીમ માટે એક વાત કરવાનો મુદ્દો

2023/24 LALIGA EA SPORTS ઝુંબેશની આગળની 20 ટીમોમાંથી દરેકની મુખ્ય વાર્તાઓ પર એક નજર. એથ્લેટિક ક્લબ અર્નેસ્ટો વાલ્વર્ડે બાસ્કને છેલ્લી સિઝનમાં ટોપ-સેવન ફિનિશ સુધી લઈ જઈ શક્યો ન હતો અને એથ્લેટિક ક્લબ યુરોપિયન ક્વોલિફિકેશનમાંથી ચૂકી ગઈ હતી. ઇનિગો માર્ટિનેઝે એફસી બાર્સેલોના માટે સાઇન કર્યા હોવા છતાં તેમની કરોડરજ્જુને અકબંધ રાખ્યા પછી, લોસ લિયોન્સ નવી સિઝનમાં…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી