એઆઈના ખતરા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પ્રથમ બેઠક યોજી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી વોશિંગ્ટનસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે પ્રથમ બેઠક યોજી હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના…

ગીગીને તેની મિત્ર સાથ કેમેન ટાપુ પર ડ્રગ્સ સાથે ઝડપી લેવાઈ

ગીગી 10 જુલાઈના રોજ ગ્રાન્ડ કેમેનના ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની મિત્ર લેહ મેકકાર્થી સાથે ઉતરી હતી, જ્યાં તેમની પાસેથી મારિજુઆના (ગાંજો) કબજે લેવાયું વોશિંગ્ટનપ્રસિદ્ધ સુપર મોડલ ગીગી હદીદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર હદીદને થોડા દિવસો પહેલા કેમેન ટાપુ પર તેની મિત્ર સાથે મારિજુઆના ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવી…

ગેરકાયદે પાટા ઓળંગતા-સેલ્ફી લેનારાઓને દંડ-જેલ કરાશે

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી નવી દિલ્હીહવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે. રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના…

બેંગલુરૂમાંથી પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી

સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી બેંગલુરૂબેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ…

રાજસ્થાનમાં છ માસની બાળકી સહિત ચારની હત્યા કરી સળગાવી દીધા

આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમને આંગણામાં ખેંચી લાવ્યા અને આગ ચાંપી દીધી જોધપુરરાજસ્થાનના જોધપુરમાં સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવી છે. ત્યાં 6 મહિનાની માસૂમ સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતી. આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને…

પોલેન્ડની મહિલા પ્રેમીને મળવા ઝારખંડના હજારીબાગના ગામમાં પહોંચી

બાર્બરા પોલાકે વર્ષ 2021માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા કરી હતી, બંને વચ્ચે સતત ચેટિંગ થતું હતું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હજારીબાગપાકિસ્તાનની સીમા હૈદરની જેમ ફરી એક પરિણીત મહિલાએ સરહદ પાર કરી છે. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પરંતુ મહિલા કોઈ અન્ય દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા…

બુલંદશહેર નજીર મકાનનું લેન્ટર પડતાં ચારનાં મોત, 11 ઘાયલ

તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા, ડીએમએ મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામની જાહેરાત કરી બુલંદશહેરનરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત 15 લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો સહિત દંપતિનું…

સીમાનું એક જ રટણ, સચિનના પ્રેમમાં ભારત આવી

આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્નીંગ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી લખનૌપાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના…

વિપક્ષોની નવી ટેગલાઈન, ભારત જોડાશે, ઈન્ડિયા જીતશે

આ હિન્દી ટેગલાઈન અનેક પ્રાદેશિક ભાષાઓમાં બને તેવી શક્યતા છે, બે દિવસ પહેલા બેંગલુરુમાં બેઠક દરમિયાન ઘણા નેતાઓને લાગ્યું કે ગઠબંધનના નામમાં ‘ભારત’ શબ્દનો સમાવેશ થવો જોઈએ નવી દિલ્હીવિરોધ પક્ષોના ગઠબંધન ભારત માટેની ટેગલાઈન ‘જીતેગા ભારત બની શકે છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ ‘ઈન્ડિયા’ જાહેર કર્યું હતું. આ ટેગલાઈન 2024ના લોકસભા પ્રચાર…

વિપક્ષોને માયાવતીનું કોઈ સમર્થન નહીં, એકલા ચૂંટણી લડીશુઃ માયાવતી

કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે, અમે બંને ગઠબંધનના સમર્થનમાં નથી લખનૌવિપક્ષી દળોએ મળીને ઈન્ડિયા નામના નવા ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. ત્યારે એનડીએએ પણ તેનું શક્તિ પ્રદર્શન કરી દીધું છે. આ દરમિયાન એવા ઘણાં મોટા પક્ષો છે જેમણે હજુ સુધી આ બંને ગઠબંધનમાંથી કોઈને સમર્થન જાહેર કર્યું નથી. તેમાં માયાવતીની બહુજન સમાજ…

બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમની સુકાનીને ઈજા

રિટાયર્ડ હર્ટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર મેદાન પર રમવા આવી હતી. 80 બોલમાં 48 રનની ઈનિંગ રમીને તે રિટાયર્ડ હર્ટ થઈ ઢાકાભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બાંગ્લાદેશમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ આજે ઢાકામાં રમાઈ…

પીક અવર્સમાં મોટા જંકશન પર પોલીસ કર્મચારીઓ મુકવા જોઈએઃ હાઈકોર્ટ

કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, પીક અવર્સમાં ટ્રાફિક સરળતાથી ચાલવો જોઈએ, રાત્રે ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર નથી, બિઝનેસ અવર્સ અને ઓફીસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ અમદાવાદગુજરાત હાઈકોર્ટમાં રોડ, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ટ્રાફિકના મુદ્દે સરકાર અને એએમસી સામે લાલઆંખ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…

વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો, ભારત 80મા સ્થાને

કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ, પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો વોશિંગ્ટનહેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી…

શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નિકળી, ત્રણને ઝાડા ઉલટી

આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે અમદાવાદશહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એએમસીની હોસ્પિટલોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય…

રેલવેના એસી-સ્લીપર કોચમાં રાતના 10થી સવારના છ સુધી ઊંઘી શકાશે

રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે, જે ટ્રેનમાં ઊંઘવાની વ્યવસ્થા હોય છે નવી દિલ્હીજો તમે પણ રેલવેમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે દ્વારા હવે ઊંધવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા રેલવે મુસાફરો વધુમાં વધુ 9 કલાક ઊંઘી શકતા હતા, પરંતુ હવે 8 કલાક જ ઊંઘી શકશે. આ પહેલા…

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ, જનજીવનને ખોરવાયું

અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાપિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા અમદાવાદહવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘતાંડવનું રૌદ્રસ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદને…

સેન્સેક્સમાં 302 અને નિફ્ટીમાં 84 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

આઈટી અને ઓટો ઈન્ડેક્સમાં નજીવા ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સમાં તેજી સાથે કારોબાર બંધ થયો મુંબઈટ્રેડિંગના અંતે સેન્સેક્સ 302.30 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 67,097.44 પર બંધ થયો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી 83.90 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 19833.15 ના સ્તર પર બંધ…

બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો 108 રને વિજય

બાંગ્લાદેશની ટીમની ઈનિંગ્સ 120 રનમાં સમેટાઈ ગઈ, જેમિમાએ સૌથી વધુ 86 અને કેપ્ટન હરમનપ્રીતે 52 રન બનાવ્યા ઢાકાભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ ભારતે 108 રને જીતી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી હતી.બીજી વનડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું…

10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના મામલે ભીડે મહિલા પાયલટ-પતિને ઢીબી નાખ્યા

બાળકી દંપત્તીના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલોટ અને તેમના પતિની જાહેરમાં મારપીટનો વીડિયો સામે આવ્યો છે. એક સગીર બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં ભીડે બંનેની મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી…

ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇજિંગ પહોંચ્યા છે, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બેઈજિંગ ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ થઈ ગયા છે અને હાલ તોના કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ‘ગુમ’ થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી…