રાહુલે 2018માં મહિલા અનામત માટે મોદીને પત્ર લખ્યો હતો
યુપીએ સરકાર દરમિયાન જે તે વિધેયક માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાંથી પસાર થયુ હોવાની પી ચિદ્મબરમે માહિતી આપી નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મહિલા આરક્ષણ વિધેયકને અપાયેલી મંજૂરીનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે. કોંગ્રેસે કહ્યું સર્વપક્ષીય બેઠકમાં તેની ઉપર ચર્ચા કરી સર્વ સંમતિ સાધી શકાઈ હોત. કોંગ્રેસે તેમ પણ કહ્યું કે વાસ્તવમાં સરકારનો આ નિર્ણય કોંગ્રેસ અને…
