યુકેના પ્રાણીસંગ્રહાલયમાં માણસ જેવું રીંછ જોવા મળ્યું

પેરેડાઈઝ વાઈલ્ડલાઈફ પાર્કે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે કાયરા એક સન બિયર છે લંડનસોશિયલ મીડિયા પર ‘માણસ જેવા રીંછ’નો એક વીડિયો વાયરલ થયા બાદ પૂર્વી ચીનનું હાંગઝૂ પ્રાણીસંગ્રહાલય વિવાદોમાં આવ્યુ છે. ત્યારથી પ્રાણીસંગ્રહાલયે આ આરોપોને ફગાવ્યા છે કે રીંછ વેશભૂષા પહેરેલુ નથી, પરંતુ તે અસલી રીંછ છે. હવે યુકેના પેરેડાઇઝ…

ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ વુમન્સ ટૂર્નામેન્ટમાં સ્મૃતિ મંધાનાની બીજી ફિફ્ટી

સ્મૃતિએ સધર્ન બ્રેવ્સ ટીમ તરફથી 42 બોલમાં અણનમ 70 રન બનાવ્યા લંડનભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના બેટથી સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ મહિલા ટુર્નામેન્ટમાં બીજી ફિફ્ટી ફટકારી છે. સ્મૃતિએ સધર્ન બ્રેવ્સ ટીમ તરફથી 42 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા…

દ.ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની શક્યતા, ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદની આગાહી

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના નવી દિલ્હીઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં…

ઈશાન ઈનિંગ્સમાં 1000 રન બનાવે તો પણ બીજો વિકલ્પઃ બટ્ટ

ઈશાન સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ, કારણ કે આનાથી તેના આત્મવિશ્વાસને અસર થઈ શકે છેઃ સલમાન બટ્ટ કરાંચીવેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વનડે સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને સતત ત્રણ ફિફ્ટી ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઈશાને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી…

નૂહમાં તંત્રએ 40 ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું

શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો નૂહહરિયાણાના નૂહમાં હિંસાને કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં એસએચકેએમ સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે….

નૂહ હિંસા પાછળ મોટો ગેમ પ્લાન છેઃ અનિલ વિજ

હથિયારો ક્યાંથી આવ્યા? આ વાતની અમે ઊંડાણપૂર્વ તપાસ કરીશું, આ બધું એક યોજનાનો ભાગ હોવાનો રાજ્યના ગૃહમંત્રીનો દાવો ચંદિગઢછેલ્લા કેટલાય દિવસથી નૂહ હિંસાની આગમાં તાપી રહ્યું છે. નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તેની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈને મંદિરોની બાજુમાં આવેલી ટેકરીઓ…

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું

કમલમમાંથી વનવાસ- પ્રતિબંધની ચાલેલી ચર્ચા વચ્ચે પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનો ખુલાસો ગાંધીનગરગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા…

આવક ઘટતા સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ કિલોના 60 રુપિયાને પાર જશે

રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા પ્રમાણે આવતા મહિને મંડીઓમાં ડુંગળીની આવક ઘટી શકે છે જેના કારણે ભાવમાં વર્તમાન ભાવ કરતાં બમણાથી અઢી ગણો વધારો થઈ શકે છે નવી દિલ્હીમોંઘવારીના વધુ એક માર માટે તૈયાર થઈ જાઓ. ગૃહિણીઓનું રસોડાનું બજેટ વધુ એક વખત ખોરવાઈ શકે છે. સમગ્ર દેશમાં ટામેટાના ભાવ આસમાન પહોંચ્યા છે. ક્યાંક ટામેટા રૂ.120 પ્રતિ…

ચોખાની કિંમત 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા

ચોખાના ભાવ સૂચકાંકમાં જુલાઈના એક મહિનાની સરખામણીમાં 2.8 ટકાનો વધારો, આ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 20 ટકા વધુ છે નવી દિલ્હીચોખાના ભાવમાં હાલના દિવસોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ચોખાની કિંમત લગભગ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. મળેલા અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)એ કહ્યું- ‘એફએઓના કુલ…

સગીરા સાથે દુષ્કર્મ બાદ કોલસાની ભઠ્ઠીમાં ફેંકી દીધી, ચારની ધરપકડ

આરોપીઓએ મૃતદેહને ભઠ્ઠીમાં નાખી દીધો હતો, રાતે પછી થેલામાં નાખી તળાવમાં નાખી આવ્યા, પોલીસને તપાસ દરમિયાન બાળકીના અંગો મળી આવ્યા ભીલવાડારાજસ્થાનમાં ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અને તેને કોલસાની ભઠ્ઠીમાં બાળી નાખવા મામલે પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એ લોકોએ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે.પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આદર્શ…

ઈમરાનના મામલે પાકિસ્તાન ભારત મોડેલને ફોલો કરે છેઃ કાર્તિ ચિદમ્બરમ

કોંગ્રેસ સાંસદે આ પ્રતિક્રિયા ઈમરાન ખાનની ધરપકડના અમુક જ મિનિટ બાદ કરી નવી દિલ્હીકોંગ્રેસ સાંસદ કાર્તિ પી.ચિદમ્બરમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવાયા છે અને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ છે.કાર્તિ પી.ચિદમ્બરમે ટ્વિટ કરી જણાવ્યું કે મુખ્ય વિપક્ષી નેતાને ચૂંટણી લડતા રોકવા માટે પાકિસ્તાન પણ…

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાંથી મંદિર સબંધિત અનેક ચિહ્ન મળ્યા

જીએનએસએસ મશીનની મદદથી થ્રી ડી ઈમેજ તૈયાર કરાઈ, અહીં સ્તંભ અને દીવાલો પર કમલના ફૂલ, પાંદડા તથા મૂર્તિઓના ચિહ્ન મળી આવ્યા નવી દિલ્હીએએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે. શનિવારે મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયા બાદ મસ્જિદના ભોંયરામાં પણ સરવે હાથ ધરાયો હતો. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો…

મહારાષ્ટ્ર માછીમારી સમુદાયો માટે INCOIS-રિલાયન્સ ફાઉન્ડેશન મેગા ઝુંબેશ ટકાઉ મત્સ્યઉદ્યોગ માટે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રીત કરે છે

. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે આયોજિત · માછીમારી આધારિત આજીવિકા વધારવા માટે માહિતી સેવાઓ અને ફાયદાકારક તકનીકો પર મહારાષ્ટ્રના માછીમારી સમુદાયના 200 થી વધુ સભ્યો સાથે ઊંડાણપૂર્વકની વાતચીત · જળવાયુ પરિવર્તનના પ્રભાવ, ટકાઉ મત્સ્યઉદ્યોગ, ઊંડા સમુદ્રમાં માછીમારીની નવી તકો સહિત દરિયાઈ…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ -ક્ષત્રિયો

2-8-2023 ના રોજ ડુંગરપુર જિલ્લા કલેક્ટરને નારાયણ પંડ્યાની આગેવાની હેઠળ તમામ બિન અનામત સમાજના 101 સભ્યોની વડાપ્રધાનને સંબોધિત હસ્તાક્ષરિત મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું હતું. 59 અનામત બેઠકો પર 1961 પહેલા “બે સભ્ય મતવિસ્તારો”ની બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ છે. ભારત બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ જ બનાવ્યું છે.

આર્ય કટારિયાએ ટાઇટલ, ધ્યાને દિલ જીતી લીધા

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ત્રીજા ક્રમના આર્ય કટારિયાએ મોખરાના ક્રમના માલવ પંચાલને હરાવીને અંડર-15 ટાઇટલ જીતી લીધું હતું. બીજા ક્રમનો સુજલ કુકડિયા આ ઇવેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી…

શેડ્યૂલ નોટ_WWE સમરસ્લેમ 2023

રિંગ સેટ થઈ ગઈ છે, અને ચાહકો બધા “ઉનાળાની સૌથી મોટી પાર્ટી” – WWE સમરસ્લેમ 2023 માટે તૈયાર છે. WWEની હાઈ-ઓક્ટેન પ્રીમિયમ લાઈવ ઈવેન્ટ એડ્રેનાલિન-ઈંધણયુક્ત ભવ્યતાનું વચન આપે છે જેને કુસ્તીના ચાહકો ચૂકી શકે તેમ નથી. મેગા ઇવેન્ટની 36મી વાર્ષિક આવૃત્તિ સોની સ્પોર્ટ્સ ટેન 1, સોની સ્પોર્ટ્સ ટેન 3 (હિન્દી) અને સોની સ્પોર્ટ્સ ટેન 4…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્ટરસ્ટેલર જાય છે: તેની ફ્લેગશિપ ઇન્શ્યોરન્સ અને વેલબીઈંગ આઈએલ ટેકકેર એપ્લિકેશન માટે અદ્વિતીય કેમ્પેઈન તૈયાર કર્યું

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક અદ્વિતીય અને અદ્ભુત નવું સાહસ શરૂ કર્યું છે. એક અનોખું કેમ્પેઈન જે નવીન આઈએલ ટેકકેર એપનું પ્રદર્શન કરે છે જેના અત્યાર સુધીમાં 5.6 મિલિયન યુઝર ડાઉનલોડ્સ થઈ ચૂક્યા છે. આ લેટેસ્ટ એડ કેમ્પેઈન આપણને એક એવી સફર પર લઈ જાય છે જે આ દુનિયાથી એકદમ…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એન્ડી ફ્લાવરને આગામી સિઝન માટે મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા

RCBએ માઈક હેસન અને સંજય બાંગરનો કાર્યકાળ સમાપ્ત થવાની પુષ્ટિ કરી છે બેંગલુરુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા છે. એન્ડીએ એક દાયકાથી વધુ સમય સુધી આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમોને કોચિંગ આપ્યું છે અને તે સમયમાં PSL, ધ હન્ડ્રેડ, ILT20, T10 જીત્યા છે. તે ઈંગ્લેન્ડ માટે ખૂબ જ…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં વેદ, વંશ અને યાજત મેઇન ડ્રોમાં

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023નો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ગુરુવારે યાદગાર પ્રારંભ થયો હતો કેમ કે કેટલાક સ્થાનિક ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. પ્રથમ દિવસે યોજાયેલા ક્વલિફાઈંગ રાઉન્ડમાં વેદ પંચાલ, વંશ મોદી અને યાજત રાવલે અંડર-17 અને અંડર-15 કેટેગરીમાં મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ…

યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ મૂળ ભારતીય યુએસ જજ સમક્ષ હાજર થયા

ગુજરાતમાં જન્મેલા અને પત્રકારત્વમાં સ્નાતક થયેલી મહિલા અમેરિકામાં ન્યાયાધીશની ખુરશી સુધી પહોંચ્યા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સમક્ષ હાજર થયા હતા. આ જજ ગુજરાતમાં જન્મેલા અને ભારતીય મૂળના છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાતમાં જન્મેલા અને પત્રકારત્વમાં સ્નાતક થયેલી મહિલાએ અમેરિકામાં ન્યાયાધીશની…