દેશના 50 વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી બેન્કોએ 87295 કરોડ લેવાના નિકળે છે

ટોચના ડિફોલ્ટર્સમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલ જેવા નામ સામેલ નવી દિલ્હીદેશની બેન્કોને કરોડો-અબજોનો ચૂનો લગાવી ફરાર થઈ જનારા લોનધારકોની યાદી લાંબી છે. આ મામલે નાણા મંત્રાલય વતી ટોચના 50 વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર કરવામાં આવી હતી. આ લોકો પર તમામ બેંકોના 87295 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. તેમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી…

અંજુ સાથે નિકાહથી પાકિસ્તાની નસરુલ્લાહને લોટરી લાગી

થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બે બિઝનેસમેને નસરુલ્લાહને પ્લોટ અને ચેક સહિતની કેટલીક ગિફ્ટ પણ આપી ઈસ્લામાબાદરાજસ્થાનના અલવર જિલ્લાની અંજુ, જે પહેલા ભિવાડીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતી હતી તે હાલ પાડોશી દેશમાં રહેતા પ્રેમી સાથેના સંબંધોના કારણે ચર્ચામાં છે. ભારતની સીમા ઓળંગનારી અંજુ પાકિસ્તાનમાં ફરી રહી છે. હાલમાં જ અંજુ અને નસરુલ્લાહને ઈસ્લાબાદમાં એક…

સગીરોને લિવઈનમાં રહેવાની મંજૂરી ન આપી શકાયઃ કોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે આ કૃત્યને માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાવ્યું પ્રયાગરાજલિવ-ઈન રિલેશનશિપનો ટ્રેન્ડ પણ જબરદસ્ત વધી ગયો છે. ઘણીવાર આવા કિસ્સાનો કરુણ અંત આવતો હોય છે. તેવામાં અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં આ અંગે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં તેમ કહ્યું હતું અને આ…

દુષ્કર્મના મોટાભાગના કેસમાં મહિલાઓ ખોટી એફઆઈઆર કરે છેઃ કોર્ટ

આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધ્યા બાદ છોકરીઓ અથવા મહિલાઓ ખોટા આરોપો પર એફઆઈઆર નોંધીને ખોટો ફાયદો ઉઠાવે છે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, છોકરીઓ કે મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળી છે, તેથી તેઓ છોકરાઓ કે પુરુષોને સરળતાથી ફસાવી શકે છે. મોટી સંખ્યામાં આવા કિસ્સાઓ કોર્ટમાં આવી રહ્યા છે, જેમાં આરોપીઓ સાથે લાંબા સમય સુધી…

ભોપાલની સરકારી શાળાના 83326 છાત્રોને બે વર્ષથી ગણવેશ નથી અપાયા

વિદ્યાર્થીઓ સરકાર તરફથી 600 રૂપિયાના ખર્ચે બનનાર બે જોડી યુનિફોર્મને સ્થાને રંગબેરંગી કપડા અથવા જુનો ગણવેશ પહેરી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ભોપાલમધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 20 જુલાઈના રોજ જ્યાં એક તરફ લાલ પરેડ ગ્રાઉન્ડમાં લેપટોપ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાના ચેક આપવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, ભોપાલની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 83,326 વિદ્યાર્થીઓ સરકાર…

મુંબઈના ચેમ્બુરની કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ

વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે મુંબઈમુંબઈના ચેમ્બૂરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે. કોલેજના એક આદેશમાં જણાવ્યું હતું કે,…

સેન્સેક્સમાં 542 અને નિફ્ટીમાં 145 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ફાર્મા, હેલ્થકેર અને મીડિયા સેક્ટરના શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈઆ અઠવાડિયે, સતત બીજું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયું છે. યુરોપીયન બજારો ખુલ્યા બાદ ફરી એકવાર ભારતીય બજારોમાં બપોર બાદ ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 800 ની આસપાસ અને નિફ્ટી 230 પોઈન્ટ…

ક્રિકેટર મનોજ તિવારીને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત

મનોજે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં લખ્યુ કે, આ રમતે મને ઘણું બધું આપ્યું છે, જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી નવી દિલ્હીભારત માટે 15 મેચ રમી ચૂકેલા ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે.મળતી માહિતી પ્રમાણે આ ક્રિકેટરે…

બુન્ડેસલીગા ઇન્ટરનેશનલ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાએ ભારત અને ઉપખંડમાં ત્રણ વર્ષના વિશિષ્ટ મીડિયા અધિકાર સોદા સાથે તેમની ભાગીદારીનો વિસ્તાર કર્યો

~ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા ભારત અને ઉપખંડમાં સત્તાવાર બુન્ડેસલિગા પ્રસારણ ભાગીદાર છે ~ ~ તમામ બુન્ડેસલિગા મેચો બ્રોડકાસ્ટરની લીનિયર સ્પોર્ટ્સ ચેનલો અને તેમના ઓન-ડિમાન્ડ OTT પ્લેટફોર્મ, SonyLIV દ્વારા પ્રસારિત કરવામાં આવશે ~ મુંબઈ બુન્ડેસલીગા ઈન્ટરનેશનલ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPN) સાથે ભારત અને ઉપખંડમાં બુન્ડેસલીગા મેચોના પ્રસારણ માટેના વિશિષ્ટ મીડિયા અધિકારો માટે ત્રણ વર્ષના…

બિટ્સ લૉ સ્કૂલના ફાઉન્ડિંગ ક્લાસમાં ટોચની સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં 74% મહિલાઓ

મુંબઈ પ્રતિષ્ઠિત સંસ્થાન બિટ્સ પિલાનીના નેજા હેઠળ મુંબઈમાં નવા યુગની લૉ સ્કૂલ, બિટ્સ લૉ સ્કૂલે આજે તેના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત તેના પાંચ વર્ષના સંકલિત ડિગ્રી પ્રોગ્રામ માટે 120 વિદ્યાર્થીઓના ફાઉન્ડિંગ ક્લાસ સાથે કરી હતી, જેમાંથી 74% મહિલાઓ છે. તેના બીએ એલએલબી (ઓનર્સ) અને બીબીએ એલએલબી (ઓનર્સ) ફુલ-ટાઇમ રેસિડેન્શિયલ પ્રોગ્રામ્સમાં બંનેમાં પ્રત્યેક 60 વિદ્યાર્થીઓ નોંધાયેલા…

ફેનકોડ 2023/24 સીઝન માટે ફક્ત ભારતમાં જ કારાબાઓ કપ અને EFL ચૅમ્પિયનશિપનું પ્રસારણ કરશે

મુંબઈ ફેનકોડ, ભારતનું મુખ્ય રમતગમત સ્થળ, ભારતમાં 2023-24 સીઝન માટે ફક્ત કારાબાઓ કપ અને EFL ચૅમ્પિયનશિપનું પ્રસારણ કરશે. બંને અંગ્રેજી સ્પર્ધાઓમાંથી પસંદગીની મેચો સમગ્ર સિઝન દરમિયાન લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ચેમ્પિયનશિપ 5 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં શેફિલ્ડ બુધવારે પ્રથમ ગેમમાં સાઉધમ્પ્ટન સામે ટકરાશે. કારાબાઓ કપ 8 ઓગસ્ટથી શરૂ થવાનો છે. EFL ચેમ્પિયનશિપ એ પ્રીમિયર લીગ…

પીએમનો બચાવ કરવાના ખડગેના નિવેદન પર ધનખડ ગુસ્સે થયા

મારે કોઈનો બચાવ કરવાની જરૂર નથી, મને બંધારણ… તમારા અધિકારોની રક્ષા કરવાની જરૂર છે. એલઓપી વતી આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથીઃ ધનખડ નવી દિલ્હીરાજ્યસભા અને લોકસભામાં મણિપુર મુદ્દે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાયા બાદ રાજ્યસભામાં મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદનની માગ સાથે વિપક્ષી દળોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. આ…

મણિપુરમાં ફરી હિંસા, સેનાની કાર્યવાહીમાં 17 લોકો ઘાયલ થયા

સાવચેતીના પગલા તરીકે ઇમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો ઈમ્ફાલમણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકો ઘાયલની માહિતી…

ગુરૂગ્રામમાં આજે ખુલ્લામાં નમાઝ અદા ન કરવા, મસ્જિદ નહીં જવા સંગઠનની જાહેરાત

ગુરુગ્રામ મુસ્લિમ ઈમામ સંગઠને મોટો નિર્ણય, તમામ લોકો ઘરમાં નમાઝ અદા કરશે નૂહહરિયાણામાં હિંસા ભડક્યા બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. શહેરના તમામ સ્થળો પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે. હિંસા ફરી ન ભડકે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, ત્યારે…

કોલેજોમાં એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનું શિક્ષણ અપાશે

શરૂઆતમાં ગુજરાત કોમર્સ કોલેજ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ ઈવનીંગ કોલેજ, આર. સી કોલેજ, કે.કે.શાસ્ત્રી કોમર્સ કોલેજ, અને ગર્વમેન્ટ કોમર્સ કોલેજ-ગાંધીનગરમાં આ કોર્સ શરૂ કરાશે અમદાવાદગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી કોમર્સ કોલેજો અને 170 કોમર્સ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ્સ માટે સર્ટિફિકેટ ઇન એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનાં વોકેશનલ કોર્સ માટે આઈસીએઆઈ દ્વારા તાલીમબધ્ધ ફેકલ્ટી સપોર્ટ…

નકલી પ્રોફાઈલથી સોફ્ટવેર એન્જિનિયરને છોકરી 1.1 કરોડનો ચૂનો લગાડ્યો

પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયા વાપરી દીધા બેંગલુરૂ લગ્ન કરવા માટે ઘણા છોકરા છોકરીઓ મેટ્રીમોનિયલ વેબસાઈટનો આશરો લેતા હોય છે. પરંતુ આમ કરવામાં ઘણી વખત ભરાઈ પડતા હોય છે. આવો જ એક કિસ્સો એન્જીનીયર સાથે બન્યો છે. ઈજનેરે  મેટ્રીમોનિયલ વેબસાઈટ પર છોકરી પસંદ કરી હતી. શરૂઆતમાં…

યુએસની મહિલા સાથે દારુ પિવડાવી ખાલી ઘરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ

ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ, બીચ પર બેઠેલી મહિલાને સિગારેટ બાદ દારૂની ઓફર કરી તેને ખાલી ઘરમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ તિરૂવનંતપુરમ અમેરિકાથી ભારત ફરવા આવેલી મહિલા સાથે કેરળમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ આપવિતી જણાવતા બીચ પર બનેલી ઘટના અંગે માહિતી આપી હતી. મહિલાની ફરિયાદ મુજબ, આરોપી તેની પાસે ગયો અને સિગારેટ…

કોચ જ્હોન રાઈટે મારો કોલર પકડીને ધક્કો માર્યો હતોઃ સેહવાગ

ટીમ ઈન્ડિયાના પ્રથમ વિદેશી કોચે માફી માગ્યા બાદ સચિન તેંડૂલકરની સલાહથી બાબતને બહાર લવાઈ નહતી નવી દિલ્હી ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જ્હોન રાઈટે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સૌરવ ગાંગુલી જેવા શ્રેષ્ઠ કેપ્ટન સાથે કામ કરીને તેમણે ભારતીય ટીમનો ચહેરો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્હોન રાઈટ વર્ષ 2000માં ભારતીય ક્રિકેટ…

રેલવે કોરિડોરની કામગીરી સમયે ક્રેન ધરાશાયી થતાં એકનું મોત, સાતને ઈજા

એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં વડોદરા વડોદરાના કંબોલામાં રેલવે કોરિડોરની કામગીર સમયે ભંયકર દુર્ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું છે અને સાત લોકોને ઇજા પહોંચી છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી દરિયાન અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં તેની નીચે…

દવા લઈને ત્રણ વર્ષની પુત્રી સાથે પાછા ફરતા જજની કાર પર હુમલો

100થી વધુના તોફાની ટોળાએ પત્થરમારો કરતા જજે સ્ટાફ સાથે ભાગવું પડ્યું નૂહ હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં ધાર્મિક યાત્રા દરમિયાન ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા વચ્ચે ટોળાએ નૂહના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કાર પર હુમલો કર્યો હતો અને કારને આગ ચાંપી દીધી હતી. હુમલા સમયે જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી ઉપરાંત સ્ટાફના સભ્યો કારમાં હતા. સદભાગ્યે…