શૂટર તારા શાહદેવના ધર્મપરિવર્તન કેસમાં રકીબુલ હસનને આજીવન કેદ
હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા રાંચી નેશનલ શૂટર તારા શાહદેવ ધર્મ પરિવર્તન મામલે સીબીઆઈ કોર્ટે આજે સજા સંભળાવી છે. નેશનલ શૂટર તારા શાહદેવને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને આજીવન…
