16 વર્ષીય જન્મેજયે રાજ્ય રેન્કિંગમાં પુરુષોનો ખિતાબ જીત્યો
અરવલ્લીના ખેલાડીએ U-19નું ટાઇટલ પણ જીત્યું; ફ્રેનાઝને મહિલા તાજ મળ્યો વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ત્રીજા દિવસે માત્ર 16 વર્ષની વયે અરવલ્લીના જન્મેજય પટેલે મોટી સિદ્ધિ હાંસલ…
