કયા ટેક જાયન્ટે વિશ્વભરની સરકારોને 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી?
Pinterest ના CEO બિલ રેડીએ વિશ્વભરની સરકારોને 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે . તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI બોટ્સના ઉપયોગ સામે પણ ચેતવણી આપી છે . એસવીએન,વોશિંગ્ટન આજકાલ કિશોરો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે, અને તેની ગંભીર અને નકારાત્મક અસરો થઈ રહી…
