દેશમાં રોજ સરેરાશ 78, કલાકમાં ત્રણ હત્યા થાય છે
વર્ષ 2022માં મહિલાઓ સામે કુલ 4,45,256 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં 2021ની સરખામણીએ ચાર ટકાનો વધારો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ચોંકાવનારો રિપોર્ટ જારી કર્યો છે. વર્ષ 2022માં દેશમાં કુલ 28,552 હત્યાના ગુના નોંધ્યા હતા. રોજની 78 હત્યા અથવા દર કલાકે ત્રણ હત્યા થાય છે. 2019માં 29,272 હત્યાના ગુના નોંધવામાં આવ્યા હતા…
