ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને ડબલ બીમાર કરી નાખીઃ ખડગે

ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકો ભોગવી રહ્યા હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું.  ત્યારબાદ આ બાળકોને એચઆઈવી એઈડ્સ, હેપેટાઈટિસ બી અને સી જેવી બીમારીઓ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર…

વિકેટકીપર-બેટર તરીકે વર્લ્ડ કપમાં ડી કોકની સૌથી ઈનિંગ્સ

ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ્સ સાથે જ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો નવી દિલ્હી સાઉથ આફ્રિકાએ ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 23મી મેચમાં બાંગ્લાદેશને 149 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ રમી હતી. આ સદી ફટકારતા સાથે જ ક્વિંટન ડી કોકે 16 વર્ષ જૂનો રેકોર્ડ…

શામળાજીમાં બંધ ફેક્ટરીમાં ભીષણ આગથી 60થી વધુ કેમિકલના ટેન્કરો ખાક

ભીષણ આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઈડરથી ફાયર વિભાગની ટીમો ને બોલવવામાં આવી શામળાજી શામળાજીમાં એક બંધ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો, હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના શામળાજીની…

રાવણ દહનમાં નિશાન ચૂકતા કંગના રનૌત ટ્રોલ થઈ

વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે, તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે નવી દિલ્હી બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કર્યું છે….

રોલિંગ સ્ટોન્સ આઇકોનિક લોગો દર્શાવવા માટે ElClasico માટે FC બાર્સેલોના કિટ

આઇકોનિક બ્રિટિશ બેન્ડનું પ્રતીક તેમના નવા આલ્બમ “હેકની ડાયમંડ્સ” ના પ્રકાશનની ઉજવણી કરવા માટે સુપ્રસિદ્ધ FC બાર્સેલોના કિટ પરના Spotify લોગોને બદલશે. 28 ઓક્ટોબરના રોજ ElClásico માટે બાર્કા જે જર્સી પહેરશે તે ફરી એક વખત આઇકોનિક વસ્ત્રો બનશે જે વિશ્વભરમાં ધ્યાન ખેંચવા માટે તૈયાર છે. ધ રોલિંગ સ્ટોન્સ (મિક જેગર, કીથ રિચાર્ડ્સ અને રોની વૂડ)…

“તે એક ખાસ પ્રતિભા છે:” ડેવિડ વિલા ઓન લેમિને યમલ, જે આ અઠવાડિયે એલક્લાસિકોમાં રમવાનો સૌથી યુવા ખેલાડી બની શકે છે

LALIGA EA SPORTS અને FC બાર્સેલોના લિજેન્ડ ડેવિડ વિલા તેની ભૂતપૂર્વ ટીમની તેજસ્વી યુવા પ્રતિભા લેમિન યામલની પ્રશંસાથી ભરપૂર છે, જે માત્ર 16 વર્ષની ઉંમરે ElClasicoમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. Lamine Yamal પહેલાથી જ ઘણા LALIGA EA SPORTS રેકોર્ડ તોડી ચૂકી છે અને હવે તે ElClasicoમાં રમવા માટે સૌથી યુવા ખેલાડી બનવા…

દિગ્વિજય ITF દાવાનગેરે WTT ખાતે સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય

દાવણગેરે, રામકુમાર રામનાથન, જેણે રવિવારે ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરનું ટાઇટલ મેળવ્યું હતું, તે ITF દાવણગેરે મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર, જેનો મુખ્ય રાઉન્ડ, ડિસ્ટ્રિક્ટ ટેનિસ ખાતે શરૂ થાય છે, તેની જીતની રીતો જાળવી રાખવા આતુર હશે. એસોસિએશન દાવણગેરે કોર્ટ જે મંગળવારથી અહીં શરૂ થાય છે. રામકુમારની જીતને ધ્યાનમાં લીધા વિના, 28 વર્ષીય ખેલાડી ટૂર્નામેન્ટની શરૂઆત…

રાયફલ ક્લબમાં દશેરા પર શસ્ત્રપૂજન

રાયફલ ક્લબમાં દશેરાના પર્વ પર સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અતુલ બારોટની ઉપસ્થિતિમાં ક્લબના સભ્યો અને હાજર શૂટરોએ તેમની રાઈફલ, પિસ્તોલ અને અન્ય સાધનોની પૂજા કરી હતી.

સિદ્ધાર્થ, કરણ ITF દાવંગેરે મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરમાં પ્રી-ક્વાર્ટર્સમાં પ્રવેશ્યા

દાવંગેરે ભારતના આશાસ્પદ સિદ્ધાર્થ રાવતે મંગળવારે અહીં પ્રતિષ્ઠિત દાવંગેરે ટેનિસ એસોસિએશન કોર્ટમાં શરૂ થયેલી ITF દાવંગેરે મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરમાં તેના અભિયાનની આત્મવિશ્વાસપૂર્ણ શરૂઆત કરી હતી. પાંચમા ક્રમાંકિત ખેલાડીએ સૂરજ પ્રબોધ સામે 6-1, 6-4થી સરસાઈ મેળવીને US $15,000 ઈવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. એક દિવસે જ્યાં માત્ર બે સિંગલ્સ મેચો યોજાઈ હતી, કરણ સિંહે અન્ય…

દશેરા પર રેલ કર્મીઓને દિવાળી, મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો

આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું…

વર્લ્ડ કપમાં 17 સિક્સર સાથે રોહિત ટોચ પર

કુસલ મેંડિસ 4 મેચમાં 14 છગ્ગા ફટકારી આ લિસ્ટમાં બીજા નંબરે છે નવી દિલ્હીવન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી ચાર બેટ્સમેનોએ 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા તેમાં સૌથી આગળ છે. રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી 17 છગ્ગા ફટકાર્યા છે. તે વન-ડે વર્લ્ડ કપ2023ની સૌથી વધુ છગ્ગા…

પાક. સામે વિજય બાદ અફઘાનના સ્પિનર રાશિદે ઈરફાન સાથે ડાન્સ કર્યો

સ્ટેડિયમથી હોટલ તરફ જતી વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ બસમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા નવી દિલ્હીઅફઘાનિસ્તાનની ટીમે ગઈકાલે પાકિસ્તાનની ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનથી લઈને બસ સુધી પાકિસ્તાન સામે મળેલી જીતની ઉજવણી કરી હતી. અફઘાનિસ્તાન ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ઇરફાન પઠાન સાથે મેદાનમાં ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન…

વાલ્દીમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો, બેડરૂમમાં ઢળી પડ્યા

સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા મોસ્કોરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ…

અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં મારા લગાવ્યા

ઈઝરાયેલની સેના ગાઝા પર અત્યાચાર કરી રહી છે અને આ બંધ થવું જોઈએ એવો નેતાએ અભિપ્રાય વ્યક્ત કર્યો હૈદ્રાબાદઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જોવા મળ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પેલેસ્ટાઈનના પક્ષમાં નારા લગાવતા જોવા મળી રહ્યા છે.એઆઈએમઆઈએમ દ્વારા પેલેસ્ટાઈનના…

ચક્રવાત ‘હામૂન’થી આસામ-મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે નવી દિલ્હીઅરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. આઈએમડી એ…

તમિલનાડુમાં બસ સાથે કાર ટકરાતાં 5 ક્ષમિક સહિત સાતનાં મોત

તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સોમવારે મોડી રાતે એક એસયુવી કાર તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમની બસ સાથે અથડાઈ ચેંગમતમિલનાડુમાં તિરુવન્નમલાઈ જિલ્લામાં બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે, જેમાં 5 શ્રમિકો સહિત 7 લોકોના મોત દર્દનાક મોત નિપજ્યા છે. આ અકસ્માત જિલ્લાના ચેંગમ પાસે તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સર્જાયો છે.પોલીસના જણાવ્યા અનુસાર, તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સોમવારે મોડી…

ગાઝામાં વીજ પુરવઠો બંધ થવાનો ખતરો, 130 નવજાતના જીવનો ખતરો

ગાઝાની 13 જાહેર હોસ્પિટલો પૈકી સૌથી મોટી શિફા હોસ્પિટલોમાં 130 નવજાત બાળકોને ઈન્ક્યુબેટરમાં મુકવામાં આવે છે ગાઝાઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝા પટ્ટીમાં રહેતા લાખો લોકો પરનુ સંકટ સતત વધી રહ્યુ છે.એક તરફ ગમે ત્યારે ઈઝરાયેલ આ વિસ્તારમાં જમીની આક્રમણ શરુ કરે તેવો ડર છે તો બીજી તરફ ગાઝા પટ્ટીમાં જીવન જરુરિયાતની વસ્તુઓના ફાંફા પડી…

લાશ પર પણ ગોળીઓ વરસાવવાનું ચાલુ રાખ્યાની આતંકીની કબૂલાત

ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની કબૂલાત કરતા જોઈ શકાય છે તેલ અવીવસાત ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલામાં આતંકીઓએ કઈ હદે ક્રુરતા આચરી હતી તેનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે.ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ સોમવારે એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની…

3 લાખ સૈનિકો જમીની આક્રમણ માટે સજ્જ, યુએસને લીધે ઈઝરાયેલ અટક્યું

અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પટી પર આક્રમણ નહીં કરવાની સલાહ આપી છે તેલ અવીવહમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યુ છે પણ હજી સુધી તેણે પોતાની ધમકી પર અમલ કર્યો નથી.અત્યારે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી…