જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા 30 લાખ વિઝાની અરજી

કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી નવી દિલ્હી વિઝા એપ્લિકેશન કરવામાં ભારતીયો આ વખતે નવો રેકોર્ડ બનાવશે ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ 30 લાખથી વધુ વિઝા અરજીઓ…

અનંતનાગમાં સેના સાથેની અથડામણમાં આતંકી ઉઝૈર ઠાર

અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરું, સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું અનંતનાગ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબાનો આતંકી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે, અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. એક મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે જે આતંકવાદીનો હોઈ શકે છે….

ભારત પર કેનેડાના આરોપથી ઓસ્ટ્રેલિયા પણ ચિંતિત

ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ સિડની ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના વિવાદમાં અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા આવી છે અને કહ્યું છે કે તે કેનેડાના ભારત પરના આરોપોથી ચિંતિત છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો…

28 સપ્ટેમ્બર પહેલા ફિટ નહીં હોય તો અક્ષર ટીમમાંથી બહાર થશે

અક્ષર 28 સેપ્ટેમ્બર સુધી પોતાની ફિટનેસ સાબિત કરવામાં અસફળ થાય છે તો તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમથી બહાર થઈ શકે છે નવી દિલ્હી બીસીસીઆઈએ વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી ચુકી છે. જો કે બીસીસીઆઈ પાસે 28 સેપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરવાનો મોકો છે. આ દરમિયાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર વર્લ્ડ…

સસેક્સના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને સસ્પેન્ડ કરવામાં આવ્યો

સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારાતા પૂજારાને સજા થઈ સસેક્સ સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પરિણામે ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારવામાં આવ્યો છે….

નિજ્જર હત્યામાં ષડયંત્રના કેનેડાના આક્ષેપો ભારતે ફગાવ્યા

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી નવી દિલ્હી ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. કેનેડા દ્વારા ભારત પર નિજ્જર હત્યા કેસ મામલે ષડયંત્રના આરોપ લાગવામાં આવ્યા હતા. એવામાં હવે આ મામલે ભારતે પણ પલટ વાર કરતા કેનેડાને જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન…

महिला आरक्षण बिल को केंद्रीय कैबिनेट की मंजूरी, संसद के विशेष सत्र के बीच मोदी सरकार का बड़ा फैसला

नई दिल्‍ली प्रधानमंत्री नरेंद्र मोदी की अध्‍यक्षता में सोमवार को केंद्रीय मंत्रिमंडल की बैठक हुई। इसमें बड़ा फैसला लिया गया। केंद्रीय कैबिनेट ने महिला आरक्षण बिल को मंजूरी दे दी है। बीते कुछ दिनों से महिला आरक्षण सहित कई विधेयकों की चर्चा जोरों पर है। सोमवार को लोकसभा में प्रधानमंत्री नरेंद्र मोदी के भाषण के…

Your Drive to BIC Made Easy: All you need to know about the Fan Shuttle services for IndianOil Grand Prix of India

Shuttle, Private Cab and Group ride tickets can be booked at https://bookairportcab.com/motogp The official fan shuttle services for the IndianOil Grand Prix of India, scheduled to be held from September 22-24, will run on 11 different routes to take the spectators from different parts of Delhi-NCR region to the Buddh International Circuit in Greater Noida as…

25થી 30 સપ્ટેમ્બરે યોજાનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફ

આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અમદાવાદ  ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકિય પરીક્ષા યોજાતી હોય છે. આવી ખાતાકિય પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજયના વિવિધ સરકારી…

ઝીરો કમળથી ઢંકાઈ ગયો તેથી જી20ને બદલે જી2 દેખાય છેઃ ખડગે

હવે સરકાર જોરદાર વિપક્ષ છે તો તપાસ એજન્સીઓ દ્વારા તેને નબળો પાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ…

ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા

ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી, ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશેઃ ડી જયકુમાર ચેન્નાઈ ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

એયુ એસએફબીના 28 વર્ષના વારસાનો ઉપયોગ કરીને અને ડિજિટલ લેન્ડસ્કેપના વધતા જતા ચલણ સાથે મિશ્રિત ગ્રામીણ અર્થતંત્રમાં ચાલી રહેલા ઔપચારિકરણનો લાભ લઈને ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં આર્થિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે મુંબઈ ભારતની અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રામીણ ભારતમાં બેંકિંગમાં પરિવર્તન લાવવા માટે એક અગ્રણી પહેલ “સ્વદેશ બેંકિંગ” રજૂ કરવામાં ગર્વ અનુભવે છે….

સસ્ટેઇનેબિલિટી સંબંધિત ભારતના સૌથી મોટા ઍવોર્ડ – ધ સર્ક્યુલર

ડિઝાઇન ચૅલેન્જ (સીડીસી)નો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની R|ELAN ™ તથા યુનાઇટેડ નૅશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી આયોજિત સીડીસીની વૈશ્વિક વિસ્તરણ જ્યુરીની બેઠક યુકે, ઈયુ અને એશિયા પેસિફિક રિજનમાં ભરાઈ જ્યુરીની બેઠકમાં ફાઇનલિસ્ટ્સની જાહેરાત કરાઈ  વિશ્વભરના ફેશન ડિઝાઇન ક્ષેત્રના નિપુણ લોકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જ (સીડીસી) દ્વારા વૈશ્વિક વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. આ ચૅલેન્જનું સમાપન લેક્મે ફેશન વીક x FDCI ખાતે થવાનું છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગસમૂહ – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અત્યાધુનિક ફેબ્રિક બ્રાન્ડ – R|ElanTM દ્વારા યુનાઇટેડ નૅશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી રજૂ થનારી સીડીસીનો ઉદ્દેશ્ય દુનિયાનું ભાવિ પર્યાવરણને અનુકૂળ અને વધુ સસ્ટેઇનેબલ બનાવવાનો છે. એના માટે ફેશન ઉદ્યોગમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા રાખીને વસ્ત્રોનું સર્જન કરવાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.  રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડે પાંચ વર્ષ પહેલાં સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. સમગ્ર ફેશન ઉદ્યોગના દરેક પાસામાં સસ્ટેઇનેબલ કાર્ય કરવા અને સર્ક્યુલર (વિવિધ સ્વરૂપે થતું રિસાયકલિંગ) પ્રથાઓ અપનાવવા અર્થે જાગરૂકતા ફેલાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. આ કાર્ય માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુએન ઇન ઇન્ડિયા તથા લેક્મે ફેશન વીક વચ્ચે સહકાર સાધવામાં આવ્યો છે. ફેશનના ક્ષેત્રે મોટા પાયે પરિવર્તન આવે એ માટે વિશેષ પ્રયત્ન કરવાનો એની પાછળનો હેતુ છે. આ સહકાર સાધ્યા બાદ સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જ મારફતે ભારતના ફેશન ઉદ્યોગમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા લાવવા માટે પાયાનું કાર્ય થયું છે. હવે આ પરિવર્તનનો પવન આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂંકાય અને તેના દ્વારા વૈશ્વિક ફેશન ઉદ્યોગમાં સર્ક્યુલર કાર્ય આગળ વધે અને સસ્ટેઇનેબલ કાર્ય થાય એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વર્ષે સીડીસીનું લક્ષ્ય યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન (ઈયુ) અને એશિયા પેસિફિક રિજનમાં વિશ્વભરના ડિઝાઇનરોને નિમંત્રિત કરીને સ્પર્ધાને વૈશ્વિક સ્તરે લઈ જવાનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પોલીયેસ્ટર વિભાગના સેક્ટર હેડ શ્રી હેમંત ડી. શર્માએ કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલા નોંધનીય કોન્સેપ્ટમાં સીડીસીનો સમાવેશ થાય છે. સીડીસી મારફતે એવા લોકોને પ્રોત્સાહન અપાયું છે અને વિકસાવાયા છે, જેઓ સસ્ટેઇનેબલ અને રિસાયકલ્ડ મટેરિયલનો ઉપયોગ કરીને સર્ક્યુલર અને ઇનોવેટિવ કલેક્શન તૈયાર કરી રહ્યા છે. આ ચૅલેન્જ ભારતમાં સસ્ટેઇનેબલ ફેશન ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો ઍવોર્ડ બની ગઈ છે. આ પહેલની મદદથી ભારતના ફેશન ઉદ્યોગમાં સસ્ટેઇનેબલ અને સર્ક્યુલર કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ભારતમાં આ ઍવોર્ડની ચાર એડિશન પૂર્ણ થયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાં સર્ક્યુલર અર્થતંત્ર તૈયાર થાય અને સસ્ટેઇનેબલ કાર્ય થાય એવો એની પાછળનો હેતુ છે. ભારતસ્થિત યુએન રેસિડન્ટ કો-ઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પે કહ્યું છે કે યુએન ઇન ઇન્ડિયા સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જની સ્થાપના કરનારાઓમાં સામેલ હોવા બાબતે ગૌરવ અનુભવે છે. આ ચૅલેન્જની સ્થાપના પાંચ વર્ષ પહેલાં થઈ હતી. યુએન અને સીડીસીનો એકસમાન મત છે કે ફેશન હંમેશાં આનંદદાયક હોવી જોઈએ, એના દ્વારા સંસ્કૃતિની ઊજવણી થઈ જોઈએ, મનુષ્યોની લાગણીઓની અભિવ્યક્તિ થવી જોઈએ અને એમાં નવસર્જન થવું જોઈએ. આપણી દુનિયાને વધુ હરિત બનાવવા માટેની શક્તિ પણ એનામાં હોવી જોઈએ. ફેશન ઉદ્યોગ વધુ સસ્ટેઇનેબલ બનીને સમાજના અને અર્થતંત્રના તાણાવાણા રચી શકે છે અને સસ્ટેઇનેબલ વિકાસનાં લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. સીડીસી મારફતે વૈશ્વિક સ્તરે સર્ક્યુલર સોલ્યુશન્સ તૈયાર થવાની આશા રાખીએ છીએ. આ ડિઝાઇન ચૅલેન્જમાં સસ્ટેઇનેબિલિટીના મહત્ત્વપૂર્ણ માપદંડનો ખયાલ રાખવામાં આવે છે, જેમાં બાયોડિગ્રેડેબિલિટી, ટકાઉપણું તથા બહુપયોગીપણાનો સમાવેશ થાય છે. જ્યુરીનું લક્ષ્ય આ કાર્યમાં ઊર્જાનો અસરકારક ઉપયોગ કરવા ઉપરાંતનાં કેટલાંક પાસાંનું ધ્યાન રાખવાનું છે. યુનાઇટેડ નેશન્સે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યો માટે નક્કી કરેલાં ધોરણોનું પાલન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સીડીસીએ વિદેશમાં કરેલા સહયોગમાં યુનાઇટેડ કિંગડમ માટે બ્રિટિશ કાઉન્સિલ, હોંગકોંગ/એશિયા પેસિફિક માટે રિડ્રેસ તથા યુરોપિયન યુનિયન માટે ઇસ્ટિટ્યુટો મારાંગોનીનો સમાવેશ થાય છે. એશિયા પેસિફિક પ્રદેશ માટેના ફાઇનલિસ્ટ તરીકે તાઇવાનના પેઇ-વેનની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી ત્રણ ફાઇનલિસ્ટ તરીકે રિદ્ધિ જૈન અને ધ્રુવ સતીજાના ‘સ્ટુડિયો મીડિયમ’, જિનાલી મોદી અને અરુંધતી કુમારના ‘બનોફી’ + ‘સ્ટુડિયો બીજ’ તથા અનીશ માલપાનીના ‘વિધાઉટ’ની જાહેરાત કરવામાં આવી છે. યુકે જ્યુરી મીટમાંથી લંડન ખાતેના શ્રીલંકન ડિઝાઇનર અમેશ વિજેસેકરાને ફાઇનલમાં સ્થાન અપાયું છે અને યુરોપિયન યુનિયન જ્યુરી મીટમાંથી ફાઇનલિસ્ટ તરીકે ફેલિપે ફિઆલોની જાહેરાત કરવામાં આવી છે. એશિયા પેસિફિક કાઉન્સિલ, યુકે અને ઈયુ જ્યુરીના ફાઇનલિસ્ટને ઑક્ટોબરમાં નવી દિલ્હી ખાતે નિમંત્રિત કરાશે. તેઓ ભારતના ફાઇનલિસ્ટ જોડે સ્પર્ધા કરશે અને લેક્મે ફેશન વીક x FDCI ખાતે જ્યુરી સમક્ષ પોતાનું કાર્ય પ્રસ્તુત કરશે. સીડીસીના વિજેતાને 15 લાખ રૂપિયા, સીડીસી ટ્રોફી તથા છ મહિનાનો મેન્ટરશિપ પ્રોગ્રામ ઇનામ તરીકે આપવામાં આવશે. એ ઉપરાંત માર્ચ 2024માં લેક્મે ફેશન વીક x FDCI ખાતે સ્ટેન્ડ અલોન પ્રસ્તુતિ કરવાની તક આપવામાં આવશે. રનર અપને પાંચ લાખ રૂપિયાનું ભંડોળ તથા મેન્ટરશિપ આપવામાં આવશે. વિજેતા અને રનર અપને ફેશન રિવોલ્યુશનના સહ-સ્થાપક તથા એસ્ટેથિકાના ક્રિએટિવ ડિરેક્ટર ઓરસોલા ડી કેસ્ટ્રો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ મૂલ્યવાન સહકાર દ્વારા ડિઝાઇનરોને અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. તેઓ તમામ ફાઇનલિસ્ટ માટે માસ્ટરક્લાસ પણ રાખશે. ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી લેક્મે ફેશન વીકનું આયોજન કરનાર રિલાયન્સ બ્રાન્ડ્સના ગ્રુપ વાઇસ પ્રેસિડન્ટ જસપ્રીત ચંડોકનું કહેવું છે કે ગત પાંચ વર્ષમાં સીડીસીમાં વધુ ને વધુ લોકો ભાગ લઈ રહ્યા છે અને એને બિરદાવી રહ્યા છે. આ સ્થિતિ જોયા બાદ સીડીસીને વૈશ્વિક સ્તરે લઈ જવાનું પગલું સસ્ટેઇનેબલ ફેશનને વિશ્વભરમાં લઈ જવાના અમારા ધ્યેયને અનુરૂપ છે. R|Elan™ અને યુનાઇટેડ નેશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી અમે સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જને દેશમાં સસ્ટેઇનેબિલિટીનો સૌથી મોટો મંચ બનાવી છે. ભવિષ્યમાં વૈશ્વિક સહભાગીઓના સહકારથી આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સાથે મળીને આ મંચને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ને વધુ સફળતા અપાવવાનું અમારું લક્ષ્ય છે. અમે સસ્ટેઇનેબલ ફેશનને પ્રોત્સાહન આપવાના અમારા કાર્યમાં વિશ્વભરના સર્જનાત્મક લોકોને આવકારીએ છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં સીડીસીએ પર્યાવરણને અનુકૂળ હોય એવાં નવસર્જન દ્વારા ફેશનની રચના કરનારા લોકોને અમે ઓળખ્યા છે અને એમને મદદરૂપ થયા છીએ. ભૂતકાળના વિજેતાઓમાં ‘આઇ વોઝ અ સારી’નો સમાવેશ થાય છે. આ પહેલમાં ત્યજી દેવાયેલી સાડીઓને નવા સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવી હતી અને એમાં મહિલા કળાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મલાઇ બાયોમટેરિયલ્સ ડિઝાઇન પણ સામેલ હતી. આ પહેલ દ્વારા ચામડાના સસ્ટેઇનેબલ વિકલ્પોની રચના કરવામાં આવી હતી. બેન્ડિટ તથા પીઉ નામની વિજેતા પહેલ પણ હતી. આ મંચ તરફથી 25 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા.માં સીડીસીઃ Instagram: @CircularDesignChallenge ઈન્ડિયા જ્યુરી મીટ જ્યુરી સભ્યો: 1.       કરિશ્મા શહાની ખાન: ફેશન ડિઝાઇનર 2.       શ્વેતા શિવારેઃ કટારલેખક અને પત્રકાર 3.       રાકેશ બાલી: વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ – હેડ માર્કેટિંગ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 4.       પ્રણવ ખન્ના: બિઝનેસ મેન્ટર અને કન્સલ્ટન્ટ 5.       દર્શના ગજરે: સસ્ટેનેબિલિટીના વડા, લેક્મે ફેશન વીક 6.       અપર્ણા બદલાણી: ક્રિએટિવ ડિરેક્ટર, આઝા સહભાગીઓ: 1.       વિધાઉટ (ફાઇનલિસ્ટ) 2.       બનોફી + સ્ટુડિયો બીજ (ફાઇનલિસ્ટ) 3.       સ્ટુડિયો મીડિયમ (ફાઇનલિસ્ટ) 4.       આરાધિતા પરસરામપુરિયા 5.       બોડેમેન્ટ્સ 6.       લફાની 7.       જાનવી ગોહેલ એશિયા–પેસિફિક જ્યુરી મીટ જ્યુરી સભ્યો: 1.       ક્રિસ્ટીના ડીન: સ્થાપક, રીડ્રેસ 2.       શવે યે: સ્થાપક યેહ્યેહ અને જૂથ શૈલીના સંપાદકીય નિર્દેશક, મોડર્ન મીડિયા ગ્રુપ 3.       ક્રિસ્ટીન ત્સુઇ: ચાઇના ફેશનના પીએચડી લેખક 4.       કેલ્વિન વાન: સ્થાપક, સાયકલ ફેશન 5.       બંદના તિવારી: સસ્ટેનેબિલિટી એક્ટિવિસ્ટ અને પત્રકાર સહભાગીઓ: 1.       પેઇ-વેન જિન (ફાઇનલિસ્ટ) 2.       Ngọc Hà Thu Lê 3.       નાવોડા બંધારા 4.       લુઇસ લાઉ 5.       સીજે માર્ટિન…

મનમોહન મૌન નહોતા રહેતા, વાત ઓછી કામ વધારે કરતા હતાઃ અધીર રંજન

પંડિત જવાહરલાલ નેહરુને ‘આધુનિક ભારતના નિર્માતા’ અને બાબા સાહેબ આંબેડકરને ‘બંધારણના પિતા’ કહેવામાં આવે છે નવી દિલ્હી સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને…

સેન્સેક્સમાં 242 અને નિફ્ટીમાં 59 પોઈન્ટનો ઘટાડો થયો

દિવસભર રેડ ઝોનમાં ટ્રેડિંગ ટ્રેન્ડ જોવા મળ્યો, નિફ્ટીના 12માંથી 8 સેક્ટરમાં ઘટાડા સાથે આજે ટ્રેડિંગ બંધ થયું મુંબઈ આજે શેર માર્કેટમાં ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળ્યો હતો, આજે કારોબારી દિવસના અંતે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા. સ્ટૉક માર્કેટના બન્ને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ આજે દિવસના અંતે 0.36 ટકાના ઘટાડા…

ભારત વિશ્વ મિત્ર તરીકે સ્થાન બનાવ્યું પણ ઘણા લોકોમાં ભારત પર શંકા કરવાની વૃત્તિઃ મોદી

નવા સંસદ ભવનમાં સત્ર અંગે વડાપ્રધાને કહ્યું, આપણે ભલે નવી ઈમારતમાં જઈએ પરંતુ જૂની ઈમારત આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે નવી દિલ્હી         સંસદના વિશેષ સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા આ ઐતિહાસિક સદનથી વિદાય લઈ રહ્યાં છીએ. પીએમ નરેન્દ્ર…

ડેવિસ કપમાં છેલ્લી વખત રમ્યા બાદ બોપન્ના કહ્યું આટલો લાંબો સમય રમ્યો તેનો ગર્વ છે

લખનૌ વર્લ્ડ ગ્રુપ II ટાઈમાં મોરોક્કો સામે વિજય મેળવ્યા પછી, રોહન બોપન્નાએ ડેવિસ કપમાંથી બહાર થઈ ગયો. બોપન્ના અને યુકી ભામ્બરીએ રવિવારે લખનૌના ગોમતી નગરના વિજયંત ખંડ મિની સ્ટેડિયમમાં રમાયેલી ડબલ્સ મેચમાં ઇલિયટ બેન્ચેટ્રિટ-યુનેસ લાલમી લારોસીની જોડીને 6-2, 6-1થી હરાવી હતી. બોપન્નાના પાવરફુલ ફોરહેન્ડને સામેની છાવણીમાંથી કોઈ જવાબ મળ્યો નહીં. “ડેવિસ કપ છોડીને દુ:ખની વાત…

હવે સિરાજને જ પૂછો કે આ ફ્રી ટાઈમમાં સું કરીએ, શ્રધ્ધા કપૂરનો સવાલ

શ્રદ્ધાએ સિરાજને લઈને લખેલી આ લાઈન સોશ્યલ મીડિયા પર ઘણાં યુઝર્સે શેર કરી મુંબઈ એશિયા કપ 2023ની ફાઈનલમાં જીત બદલ ભારતીય ટીમને ઘણાં સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયા પર ગઈકાલની મેચના સ્ટાર મોહમ્મદ સિરાજને લઈને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરતા એક ખાસ વાત લખી હતી. સિરાજે એશિયા કપ 2023ની…

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટના અંતિમ ક્રમાંક

“સ્વ. શ્રીમતી લલિતાબેન એસ. પટેલ ટ્રોફી” ઓરિએન્ટ ક્લબ ચેસ U-9, U-11 અને વરિષ્ઠ (ઓપન અને ગર્લ્સ)ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા 17 સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: U-9:                                                       U-11: 1) રૂદ્ર તિવારી – 4.5 પોઈન્ટ                            1)   વિયાન મખાણી – 4.5 પોઈન્ટ 2) ઈશાન અગ્રવાલ – 4…