સિરાજની છ વિકેટે સાથે દ.આફ્રિકાનો ભારત સામે ટેસ્ટ સૌથી નીચો સ્કોર
આફ્રિકન ટીમ તરફથી વેરીને 15 રન અને બેડિંગહામે 12 રન બનાવ્યા હતા કેપ ટાઉનભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં 6 વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને સાઉથ આફ્રિકાના 6 બેટ્સમેનોને પવેલિયન પરત કર્યા હતા.કેપ ટાઉનમાં…
