પોલેન્ડમાં નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચનાં મોત
અન્ય 7 લોકો ઘાયલ, પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે વોર્સો પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ લોકોનાં મોત અને અન્ય 7 લોકો ઘાયલ થયાંના સમાચાર મળી રહ્યા છે. પોલેન્ડની સ્ટેટ ફાયર સર્વિસના ચીફ કમાન્ડન્ટ એન્ડ્રેજ બાર્ટકોવિયાકે સોશિયલ મીડિયા પર જાનહાનિની પુષ્ટિ…
