પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી ઈસ્લામાબાદ આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યુ છે. પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયા બાદ સરકારે અહીંયા ઈમરજન્સી લગાવવી પડી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ…
