સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 17-07-2026, 200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે.

પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં સરકાર! RBIએ પોલિમર શીટ માટે મંગાવી વૈશ્વિક બોલીઓ, જાણો શું છે ફાયદા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં સરકાર! RBIએ પોલિમર શીટ માટે મંગાવી વૈશ્વિક બોલીઓ, જાણો શું છે ફાયદા

ભારતમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે પ્લાસ્ટિક કરન્સી, કાગળની નોટોના મોંઘા પ્રિન્ટિંગ ખર્ચમાંથી મળશે મુક્તિ; ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત 60થી વધુ દેશોમાં થાય છે ઉપયોગ નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં જ કાગળની નોટોના સ્થાને પ્લાસ્ટિકની નોટો ચલણમાં જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ દિશામાં એક મોટું પગલું ભરતાં નોટોના પ્રિન્ટિંગ માટે…

ભૂખ હડતાળ વચ્ચે ચર્ચામાં સોનમ વાંગચુકનું અનોખું ઘર, હીટર-AC વગર રહે ગરમ, ફ્લશ વગરનું ટોયલેટ પણ બનાવે ખાતર

લદ્દાખની કડકડતી ઠંડીમાં પરંપરાગત આર્કિટેક્ચર અને આધુનિક વિજ્ઞાનનો અનોખો સંગમ; પર્યાવરણમૈત્રી જીવનશૈલીનું જીવંત ઉદાહરણ નવી દિલ્હી શિક્ષણ સુધારક અને ઇનોવેટર સોનમ વાંગચુક હાલ તેમની ભૂખ હડતાળને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન લદ્દાખમાં આવેલું તેમનું અનોખું નિવાસસ્થાન પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. માટી અને લાકડાથી બનેલું આ ઘર કડકડતી ઠંડીમાં પણ હીટર વિના ગરમ રહે…

નીટ પરિણામ જાહેર, કટ-ઓફમાં મોટો ઉછાળો; જનરલ માટે ૨૧૩ અને OBC-SC-ST માટે ૧૭૭ ક્વોલિફાઇંગ માર્ક્સ નક્કી

NEET કટ-ઓફ ૨૦૨૬: રેકોર્ડબ્રેક હરીફાઈ વચ્ચે ક્વોલિફાઇંગ માર્ક્સ વધ્યા, પંજાબના આર્યન અને હરિયાણાના પંશુલ ૭૧૫ માર્ક્સ સાથે ટોપર નવી દિલ્હી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ યુજી ૨૦૨૬’ (NEET UG 2026) નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામોની સાથે જાહેર થયેલા કેટેગરી વાઇઝ ક્વોલિફાઇંગ કટ-ઓફ માર્ક્સમાં…

દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન: પ્રદૂષણમુક્ત સફરની નવી શરૂઆત, જાણો કેવી રીતે કામ કરે છે ‘ફ્યુલ સેલ ટેકનોલોજી’

હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે દેશની પહેલી સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન; ધુમાડાના સ્થાને માત્ર પાણીની વરાળ છોડીને પર્યાવરણનું જતન કરશે નવી દિલ્હી ભારતીય રેલવે ટૂંક સમયમાં જ ઇતિહાસ રચવા જઈ રહી છે. હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દેશની સર્વપ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન પર્યાવરણ અને…

સુપ્રીમ કોર્ટમાં હવે કડક નિયમો: હંગામા બાદ સ્વ-પક્ષકારો માટે નવા પ્રોટોકોલ લાગુ

CJIને અપશબ્દો, કાગળ ફેંકવા અને કોર્ટરૂમમાં હંગામાની ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય; હવે ફિઝિકલ હાજરી માટે ખાસ શરતો રહેશે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોર્ટરૂમની ગૌરવ અને શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોતાના કેસની દલીલ પોતે જ રજૂ કરવા ઇચ્છતા (Party-in-Person) અરજદારો માટે હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોર્ટરૂમમાં થયેલા…

એશિયન U-19 અને U-23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો શાનદાર દેખાવ, બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા

U-23માં વિશ્વનાથ સુરેશ અને ગંગાએ જીત્યો ગોલ્ડ, U-19માં આદિત્ય અને શુભમ રાજપૂતને મળ્યો સિલ્વર જાકાર્તા ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન U-19 અને U-23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષ વર્ગની ફાઇનલમાં ભારતે U-23 કેટેગરીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો, જ્યારે U-19 કેટેગરીમાં ભારતીય બોક્સરોએ બે સિલ્વર મેડલ પોતાના…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 16-07-2026, 200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ક્રિકેટ જગતમાં મોટો ફેરફાર: ICC એ બદલ્યું વનડે અને T20 વર્લ્ડ કપનું ફોર્મેટ, જાણો નવો રોમાંચક નિયમ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

ગાંધીધામમાં ગુજરાત સ્ટેટ ટીટી ટુર્નામેન્ટ 17 જુલાઈથી શરૂ થશે , નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ જાળવવા પર

610 ખેલાડીઓ લેશે ભાગ; પ્રથમ વખત અંડર-7 કેટેગરીનો સમાવેશ ગાંધીધામ ગાંધીધામમાં 17થી 19 જુલાઈ દરમિયાન યોજાનારી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026 માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરના 610 ખેલાડીઓ ભાગ લેશે. વર્તમાન ચેમ્પિયન નુતાંશુ દયામા અને પ્રથા…

સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યના ટેક્નોલોજી આધારિત યુદ્ધમાં પણ રહેશે નિર્ણાયક: રાજનાથ સિંહ

BRO સ્ટ્રેટેજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં સંબોધન; અદ્યતન ટેક્નોલોજી અપનાવવા બદલ BROની પ્રશંસા, ‘વિકસિત ભારત’ના વિઝનને મળશે વેગ નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભવિષ્યમાં ટેક્નોલોજી આધારિત યુદ્ધનું સ્વરૂપ ભલે ઝડપથી બદલાતું જાય, પરંતુ દેશની સરહદો પર મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ ક્યારેય ઘટશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરહદી માર્ગો, પુલો, ટનલ અને અન્ય વ્યૂહાત્મક સુવિધાઓ…

કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન સફેદ સાગર’ની શૌર્યગાથા: ભારતીય વાયુસેનાની બહાદુરી અને વ્યૂહાત્મક સફળતાની અનોખી કહાની

નવી દિલ્હી 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન સફેદ સાગર ભારતના સૈન્ય ઇતિહાસનું એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રકરણ બનીને સામે આવ્યું હતું. અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઊંચાઈવાળા યુદ્ધક્ષેત્રમાં હાથ ધરાયેલા આ અભિયાને ભારતીય વાયુસેનાની અદમ્ય હિંમત, અચૂક નિશાનબાજી અને અડગ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. આ ઓપરેશને કારગિલ યુદ્ધનું પાસું ભારત તરફ ફેરવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી…

ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર (FTA): આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને IT પ્રોફેશનલ્સ માટે ખુલશે તકોના નવા દ્વાર

કરારથી ભારતીય સેવા ક્ષેત્રને મળશે વૈશ્વિક બજારમાં વધુ પ્રવેશ, વ્યાવસાયિકોની આંતરરાષ્ટ્રીય તકોમાં થશે વધારો નવી દિલ્હીભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement-FTA)ને બંને દેશોના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર માત્ર વેપાર વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત ભારતીય વ્યાવસાયિકો માટે પણ નવી તકો…

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરી રથયાત્રામાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પૂરી રથયાત્રા સેવા’નો પ્રારંભ

લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન. ભુવનેશ્વર: ૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત બને તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન…

રિલાયન્સ ફાઉન્ડેશન અને NMACC ની અનોખી પહેલ: ઈશા અંબાણીએ બાળકો સાથે ‘ઇમોશન્સ લેબ’ની મુલાકાત લીધી

ભારતમાં પ્રથમ વખત શરૂ થઈ ‘ઇમોશન્સ લેબ’: કતારના ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ‘દાદુ’ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી વંચિત સમુદાયના ૧૦૦થી વધુ બાળકો માટે ખાસ ‘ESA ડેઝ’નું આયોજન; ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ખુલ્લી રહેશે. મુંબઈ: બાળકોમાં ભાવનાત્મક સાક્ષરતા (Emotional Literacy) અને સામાજિક-ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ…

ભારતીય ક્રિકેટની નવી સ્ટાર ગુણાલન કમલિની હવે રોહિત-બુમરાહની ક્લબમાં : RISE Worldwide સાથે કર્યા ખાસ કરાર

રાઇઝ વર્લ્ડવાઇડના ઇતિહાસમાં જોડાનારી ૧૭ વર્ષીય કમલિની પ્રથમ મહિલા ક્રિકેટર બની; એજન્સી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને કોમર્શિયલ ડીલ્સનું સંચાલન કરશે મુંબઈ: રિલાયન્સની માલિકીની દેશની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની ‘રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ’ (RISE Worldwide) એ રમતના ભવિષ્યમાં મોટું રોકાણ કર્યું છે. એજન્સીએ ભારતીય મહિલા ક્રિકેટની સૌથી આશાસ્પદ અને ઊભરતી ૧૭ વર્ષીય સ્ટાર બેટર ગુણાલન કમલિની…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં રથયાત્રાની અનોખી ઉજવણી: બાળકોએ વેસ્ટ વસ્તુઓમાંથી બનાવ્યા શાનદાર 3D રથ

ભૂલકાંઓની સર્જનાત્મકતા ખીલી: ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓ માટે કલર પૂરણી, 2D નમૂના અને 3D રથ મેકિંગ જેવી વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ યોજાઈ અમદાવાદ: પવિત્ર અને ઐતિહાસિક તહેવાર એવા રથયાત્રાના પર્વ નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે-સાથે તહેવારોના સાંસ્કૃતિક મહત્વને સમજે…

ક્રિકેટ જગતમાં મોટો ફેરફાર: ICC એ બદલ્યું વનડે અને T20 વર્લ્ડ કપનું ફોર્મેટ, જાણો નવો રોમાંચક નિયમ

ICC બોર્ડની બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: 14 ટીમોના વનડે વર્લ્ડ કપમાં હવે રમાશે ‘સુપર સિરીઝ’ અને ‘સુપર 7’, જ્યારે T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી લેશે ‘સુપર 10’ અને ‘એલિમિનેટર’ રાઉન્ડ. એડિનબર્ગ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એડિનબર્ગમાં યોજાયેલી તેની વાર્ષિક બેઠકમાં ક્રિકેટના રોમાંચ અને સ્પર્ધાત્મકતાને આગલા સ્તરે લઈ જવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો…

હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ગુંજ્યા ‘જય રણછોડ’ના નારા: કે.જી. વિભાગના ભૂલકાંઓએ હોંશે-હોંશે યોજી રથયાત્રા

બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા અને સર્જનાત્મકતા ખીલવવા શિક્ષકો અને નાનકડા ભૂલકાંઓએ સાથે મળીને સુંદર રથ તૈયાર કર્યો; સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર પર્વ અને જગતના નાથ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ દ્વારા શાળા કેમ્પસમાં જ સુંદર રથયાત્રાનું આયોજન…

સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર દિલ્હી હાઈકોર્ટની ચિંતા: કહ્યું- ‘દરેક નાગરિકનું જીવન કિંમતી છે’, આપ્યો આ મોટો આદેશ

સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો 19મો દિવસ: વજન 9 કિલોથી વધુ ઘટ્યું, દિલ્હી હાઈકોર્ટે સરકારી ડોક્ટરોને નિયમિત તપાસ કરવા અને જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યા નવી દિલ્હી: લદ્દાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે છેલ્લા 19 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને દિલ્હી હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે….

ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારા 6 દિગ્ગજ ખેલાડીઓ, એકના નામે ત્રણ ટ્રોફીનો અનોખો રેકોર્ડ

લિયોનેલ મેસ્સી ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં; કાફૂ બાદ ત્રણ ફાઇનલ રમનાર બીજા ખેલાડી બનવાની તક ઈન્ટ્રો:ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ સ્થાન મેળવતાં લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. મેસ્સી હવે ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર ખેલાડીઓની વિશિષ્ટ યાદીમાં સામેલ થયા છે. ફૂટબોલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર છ ખેલાડીઓ…