ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ-આ જ ભાજપના સાચા સહયોગી પક્ષોઃ ઉદ્ધવ
હું કોઈના દબાણની આગળ ઝુકતો નથી, હું કોઈની શરણમાં નહીં જઉ, હું જીતવા સુધી લડતો રહીશ, લોકતંત્ર હાઈજેક થઈ રહ્યું છે, દેશને બચાવવા માટે જ ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર થયું છેઃ ઠાકરે મુંબઈમહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં જ અજિત પવાર સહિત એનસીપી ધારાસભ્યોએ બળવો કરી શિંદે-ફડણવીસ સાથે ગઠબંધન કરી રાજકારણમાં હડકંપ બચાવી દીધો હતો… અજિત પવારે સત્તાધારી…
