સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં ધવલ-રવિનો વિજય
મુંબઈ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે ચાલી રહેલી બિલિયર્ડ્સ અને સ્નૂકર માટેની સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં સિનિયર સ્નૂકરના ત્રીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ધવલ ઠક્કરે અભિરામ શ્રીકાંત સામે 2-0 સામે વિજય મેળવ્યો હતો, જ્યારે રવિ મિસ્ત્રીએ તેના પ્રતિસ્પર્ધી અબ્દુલરહેમાનને 2-0થી વિજય મેળવ્યો હતો. આજનું પરિણામ સિનિયર સ્નૂકર મુઆવિયા…
