ઓમાનના દરિયા નજીકથી યુએસનું ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ જપ્ત
આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે તહેરાનઓમાનના દરિયા કિનારા નજીકથી ઈરાને અમેરિકાનુ ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કરી લીધુ છે. આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે.ઈરાનની નૌસેનાનુ કહેવુ છે કે, સેન્ટ નિકોલસ નામના આ…
