ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સમક્ષ ફાઈનલ ઈલેવનનો મોટો પડકાર

વર્લ્ડકપ 2024 માટે કયા સિનિયર ખેલાડીઓ વાપસી કરશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાને આ નાના ફોર્મેટના વર્લ્ડકપ પહેલા માત્ર 6 મેચ રમવાની છે નવી દિલ્હીવન-ડેમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયાની સામે ટી20 વર્લ્ડકપ 2024 એક પડકાર સમાન છે. ટી20 વર્લ્ડકપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે….

સેમ બહાદૂરનું આઠ દિવસનું કલેક્શન 42.05 કરોડ થયું

‘સેમ બહાદુર’ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બાયોપિક છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે સેમ માણેકશોનો લીડ રોલ પ્લે કર્યો છે મુંબઈવિક્કી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડવી હતી. જોકે, ‘સેમ બહાદુર’ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ…

પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટર્સની ધરપકડ

દિલ્હીના વીવીઆઈપી વસંત કુંજ વિસ્તારમાં લોરેન્સ ગેંગના બે શાર્પ શુટર છે તેવી માહિતી મળતા પોલીસની કાર્યવાહી નવી દિલ્હીદિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી…

સીએમની રેસમાં હોવાની ચર્ચાઓને ફગાવી દેતા બાબા બાલકનાથ

મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા-જનાર્દનને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છેઃ બાલકનાથ નવી દિલ્હીબાબા બાલકનાથ અલવર લોકસભા મતવિસ્તારમાંથી 2019માં ભાજપે ટિકિટ આપતા સાંસદ તરીકે ચૂંટાયા હતા જો કે પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તિજારા બેઠક પરથી ટિકિટ આપી હતી જેમાં તેનો વિજય થયો હતો ત્યારે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી…

જી20 સમિટ માટે કેન્દ્ર સરકારે 1310 કરોડ ફાળવ્યા

રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપવામાં આવી નવી દિલ્હીભારતમાં આયોજિત જી20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે જી20 સમિટ માટેના ખર્ચ અંગે રાજ્યસભામાં જવાબ આપતાં…

દબાણના મુદ્દે કચ્છ કલેક્ટર, એસપી અને અંજાર ડીવાયએસપીને હાઈકોર્ટનું તેડું

હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયું તે મુદ્દે ખુલાસો કરવા નિર્દેશ અમદાવાદકચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં જસ્ટિસ જે.સી.દોશીએ આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટ…

વર્લ્ડકપ બાદ બીસીસીઆઈની નેટવર્થ વધીને 18,760 કરોડ રૂપિયા પહોંચી ગઈ

બીસીસીઆઈની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણી વધુ છે નવી દિલ્હીભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ વન-ડે વર્લ્ડ કપ2023થી ખુબ કમાણી કરી હતી….

શિસ્તની વાત કરતું ભાજપ સાત દિવસ બાદ પણ સીએમ નક્કી નથી કરી શખ્યુઃ ગેહલોત

ગોગામેડીની હત્યા મામલે એનઆઈએ દ્વારા તપાસ સામે વાંધો ન હોવાના દસ્તાવેજો પર મારે હસ્તાક્ષર કરવા પડ્યા, જોકે આ કામ કોઈ નવા સીએમએ કરવાની જરૂર હતી નવી દિલ્હીરાજસ્થાનમાં હાલમાં કાર્યવાહક સીએમ અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન મીડિયા સાથે એરપોર્ટ પર વાતચીતમાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન તાકતાં કહ્યું કે વિધાનસભાની…

એનઆએના દરોડામાં 15 શંકાસ્પદ આતંકી ઝડપાયા, ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટનો આરોપી પણ જબ્બે

શકમંદો પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવતા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી મુંબઈનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સમગ્ર રાજ્યમાં 44 સ્થળો અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં 15 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે. આ દરોડામાં ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટના બે આરોપીની પણ ભાળ મળી હતી….

કેરલ, તામિલનાડૂ- લક્ષદ્વીપમાં વરસાદ, સિક્કીમ- બંગાળમાં હિમવર્ષાની શક્યતા

આગામી 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ તથા ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા નવી દિલ્હીદેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જોવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. કેરલ, માહે, તામિલનાડૂ, પુડુચેરી, કરાઇકલ અને લક્ષદ્વીપમાં વિજળીના…

બાળ શોષણના આરોપ સાથે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સામે કેસ કરાયો

સોશિયલ મિડીયાના થતા દુરૂપયોગ સામે અમેરિકાના ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સામે મોરચો ખોલ્યો મેક્સિકોઅત્યારના સમયમાં મોબાઇલમાં ઓટીટી પર અને ઓનલાઇન ફિલ્મો અને રીલ્સ જોવાનું ચલણ ખૂબજ વધી ગયું છે. ત્યારે નાના નાના બાળકો પણ આખો આખો દિવસ મોબાઈલ જોતા હોય છે. ત્યારે જ્યારે બાળકોને સર્ચ કરતા આવડી જાય…

વૈષ્ણોદેવીની યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ

હેલિકોપ્ટર સેવા યોગ્ય નિયમો હેઠળ ઓફ અને ઓનલાઈન બુક કરી શકાશે નવી મુંબઇવૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ 13 કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી.હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી…

હિના ખાનની ફિલ્મ ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ ઓસ્કાર 2024 માટે નોમિનેટ

આ ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરીમાં પણ જગ્યા આપવામાં આવી મુંબઈહિના ખાનને ટીવી સિરિયલના માધ્યમથી ખુબ ફેમ મળ્યો છે. તે પછી તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર હિના ખાન હવે વિદેશોમાં પણ પોતાનું અભિનય બતાવવા તૈયાર છે. હિના ખાનની ફિલ્મ ‘ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ’ને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. આટલું…

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 148 કેસ નોંધાતા ફફડાટ

દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ, દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા નવી દિલ્હીવિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા ઘણા દિવસોથી બદલતા વાતાવરણ વચ્ચે ભારતમાં ફરી કોરોના વાયરસના ચેપના નવા કેસ સામે આવ્યા છે.દેશમાં ઘણા ભાગોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે…

સુર્યનો તાપ ઘટાડીને ક્લાઈમેટ ચેન્જ પર નિયંત્રણ મેળવાશે

સૂર્યથી પૃથ્વી પર આવતા તડકાને ઘટાડવાનો વિચાર જ્વાળામુખી ફાટવાની બે ઘટનાઓ પરથી આવ્યો નવી દિલ્હીપૃથ્વી પર વધતા તાપમાન અને ક્લાઈમેટ ચેન્જને અંકુશમાં લેવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક નવા આઈડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આઈડિયા છે સૂર્યથી આવતા તાપને ઘટાડવાનો. સાંભળીને થોડુંક વિચિત્ર લાગશે , પરંતુ…

યોનેક્સ-સનરાઈઝ ગુવાહાટી માસ્ટર્સ: માલવિકા બંસોડ, અશ્વિની-તનિષા સેમિફાઈનલમાં

ગુવાહાટી સિંગલ સ્ટાર માલવિકા બંસોડ અને અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની મહિલા ડબલ્સ જોડીએ શુક્રવારે અહીં યોનેક્સ-સનરાઇઝ ગુવાહાટી માસ્ટર્સ સુપર 100 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવા માટે વિરોધાભાસી જીત નોંધાવી. 22 વર્ષીય માલવિકા, એકમાત્ર ભારતીય મહિલા સિંગલ્સ ડ્રોમાં બાકી રહી હતી, તેણે મલેશિયાની કરુપાથેવન લેત્શાનાને 21-12, 21-16થી હરાવ્યો હતો જ્યારે અશ્વિની અને તનિષાએ ઇન્ડોનેશિયાની જેસિતા સામેની…

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સ-ડબલ્સમાં મહારાષ્ટ્રની પૂજા ઈંગલે વિજેતા

અમદાવાદ ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓને પ્રદર્શન કરવા અને ચમકવા માટે એક સરસ પ્લેટફોર્મ મળ્યું. શુક્રવારે સિંગલ્સ અને ડબલ્સ બંનેની ફાઈનલ હતી. સિંગલમાં મહારાષ્ટ્રની પૂજા ઇંગલેએ ગુજરાતની પ્રિયાંશી ભંડારીને 6-4, 6-4થી હરાવી હતી. પૂજા સતત અને આત્મવિશ્વાસ ધરાવતી હતી. ખૂબ જ રસાકસીભરી મેચમાં, થોડા પોઈન્ટ્સે પ્રિયાંશીના હાથમાંથી…

ડૉ. શૈલેષ ઠાકર, ગ્લોબલ મેનેજમેન્ટ ગુરુ અને ડગ્લાસ રોબર્ટ ફોર્ડ જુનિયર. MPP એ કેનેડિયન રાજકારણી અને ઉદ્યોગપતિ છે જેણે ઑન્ટારિયોના 26મા અને વર્તમાન પ્રીમિયર તરીકે સેવા આપી છે

ડો.શૈલેષ ઠાકર ડક ફોર્ડ, 26 ગવર્નર ઓનટેરીયન, કેનેડાના સંપર્કમાં છે. ક્લાસિક સંબંધ બાંધવામાં આવ્યો છે અને ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ રહ્યો છે. ડો. ઠાકર જણાવે છે કે શિક્ષણ પ્રણાલીને વર્ગ એકના સંબંધ માટે પુનઃવ્યાખ્યાયિત, પુનર્જીવિત અને પુનઃઆકાર આપવામાં આવશે અને આગામી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં લેવામાં આવશે.ઇન્ડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડાએ ભારત અને…

ક્રિસ ગેલ, એસ શ્રીસંત, સોહેલ તનવીર અને બેન કટિંગને અમેરિકન પ્રીમિયર લીગ સીઝન 2 માટે અન્ય ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

APL 2023 કાર્નીયક્રમ જાહેરાત કરી હ્યુસ્ટન, 19મી ડિસેમ્બર 2023થી હ્યુસ્ટન, ટેક્સાસના મૂસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી અમેરિકન પ્રીમિયર લીગ (APL)ની બીજી સિઝન માટે પ્રીમિયમ વિન્ડીઝ ટીમના કેપ્ટન તરીકે ક્રિસ ગેલની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સ બોસ તેમાંથી એક હતો. લીગના માલિકો અને ફવાદ આલમ (પાકિસ્તાન) અને રવિ બોપારા (ઈંગ્લેન્ડ) જેવા અન્ય આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે થોડા…

કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો

અભિનેતાનું પ્રોફેશનલ અને મહેનતુ વ્યક્તિત્વ કોટક લાઇફની ફિલસૂફી સાથે સુસંગત થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઈફ) એ આજે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવને નાણાંકીય સુરક્ષાના મહત્વ અને ભવિષ્યની સુરક્ષામાં લાઇફ ઇન્શ્યોરન્સની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. રાજકુમાર રાવ તેની પ્રતિભા માટે…