હમાસ દ્વારા બંધક બાળકોને ડામ અપાતા હતા
અપહરણ બાદ વારંવાર બંધક બનાવાયેલા બાળકોની જગ્યા બદલવામાં આવતી હતી તેલ અવીવ ઈઝરાયેલ સાથે યુધ્ધ વિરામના ભાગરુપે હમાસે બંધક બનાવાયેલા જે ઈઝરાયેલી નાગરિકોને છોડયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હમાસના કબ્જામાં રહેલા બાળકો પર પણ હમાસના આતંકીઓએ અત્યાચાર ગુજાર્યા હતા અને તેની ચોંકાવનારી વિગતો હવે બહાર આવી રહી છે. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ અનુસાર…
