મંગલદીપ વિદ્યાલયમાં યોગ દિવસની ઊજવણી
રાણીપની મંગલદીપ વિદ્યાલયમાં યોગ દિવસની શાનદાર ઊજવણી કરવમાં આવી હતી.
રાણીપની મંગલદીપ વિદ્યાલયમાં યોગ દિવસની શાનદાર ઊજવણી કરવમાં આવી હતી.
અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSID) એ ઓલિમ્પિક દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના “લેટ્સ મૂવ” અભિયાનમાં ગૌરવપૂર્વક ભાગ લીધો. “લેટ્સ મૂવ, પ્લસ વન: ધ પાવર ઑફ શૅર્ડ મૂવમેન્ટ”ની થીમ હેઠળ GSID એ નાગરિકોને ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું. રવિવારે મણિપુર સ્પોર્ટ્સ…
બિપિન દાણી સામાન્ય રીતે વાદળછાયું ઈંગ્લેન્ડની સવારે, સાઈ સુદર્શને તેની પહેલી ટેસ્ટ ઇનિંગ માટે સાવચેતી રાખી હતી – નર્વ્સ તંગ, સપનાઓ ઊંચા. થોડીવાર પછી, સ્કોરકાર્ડ પર સૌથી ક્રૂર ચિહ્ન હતું: 0. ડેબ્યૂ ડક. પરંતુ ક્રિકેટ આંકડાશાસ્ત્રી તુષાર ત્રિવેદીએ યોગ્ય રીતે નિર્દેશ કર્યો તેમ, સુદર્શન હવે એક વિચિત્ર, ચુનંદા ક્લબનો ભાગ છે – મુઠ્ઠીભર ક્રિકેટરો જેમણે…
· યોગ, દરરોજ ચાલવું અને સંતુલિત આહાર માનસિક અને શારીરિક આરોગ્યને સુધારવા માટેની ટોચની પસંદગી બની · 10માંથી 9 ભારતીયો તેમની સુખાકારીની સફરના ભાગરૂપે યોગ અંગે વિચારે અથવા દરરોજ યોગ કરે છે · નિયમિત યોગની પ્રેક્ટિસમાં મિલેનિયલ્સ સૌથી આગળ (74 ટકા), ત્યારબાદ જેન એક્સ (70 ટકા) મુંબઈ વિશ્વ યોગ દિવસ 2025 મનાવતા દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ…
આકાર્યક્રમમાંઅન્નપૂર્ણાકુમારછાત્રાલયઅનેહીરામણિઆરોગ્યધામનાસ્ટાફમળીસવારે૬.૩૦થી૭.૩૦દરિમયાનજુદાજુદાઆયોગઅનેપ્રાણાયામકરવામાંઆવ્યા હતાં. જનસહાયકટ્રસ્ટસંચાલિતહીરામણિઆરોગ્યધામખાતેઉપલબ્ધવિવિધનેચરોપથીસારવારમાટેનાડોક્ટરશ્રીનીતીશકુમાવતઅનેયોગાઇન્સ્ટ્રક્ટરશ્રીજાહ્નવીશાહદ્વારાતમામનેતાડાસન, વૃક્ષાસન, ભદ્રાસન, વજ્રાસન, પદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ઈસ્ત્રાસન, અર્ધઉસ્ત્રાસન, ઉત્તનમંડુકાસન, વક્રાસન, મકરાણા, શલભાસન, ભુજંગાસન, સેતુબંધાસન, ઉત્તાનપાદસન, પ્રાણાયામ, અનુલોમવિલોમવગેરેકરાવવામાં આવ્યા હતાં. આપ્રસંગેજનસહાયકટ્રસ્ટનાપ્રમુખઅનેસાંસદ-રાજ્યસભાશ્રીનરહરિઅમીનતથામેનિજિંગટ્રસ્ટીડો. વરુણઅમીનઉપસ્થિતિરહ્યા હતાં.
આજરોજ ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળહીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સાંસદ-રાજ્યસભા શ્રીનરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ.ભગવત અમીન, સ્કૂલના આયાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ યોગ કર્યા હતા.
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/06/gsssb-recruitment-2025-apply-online-for-statistical-assistant-class-iii-posts
નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/06/engineers-india-limited-eil-walk-in-interview-2025
બિપિન દાણી તેના દરિયાઈ પવન અને ક્રિકેટના ઉત્સાહ સાથે ગાલે, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ દરમિયાન શાંતિથી કંઈક અનોખું જોયું. તે ફક્ત રન કે લય નહોતું – તે સંખ્યાઓ હતી જે વાર્તા કહેતી હતી. ભવ્ય અને આત્મવિશ્વાસપૂર્ણ, પથુમ નિસાન્કા, ભવ્ય ૧૮૭ બનાવ્યા – તેનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર અને ઘરઆંગણે એક ગર્વની ક્ષણ. ભીડ ગર્જના…
ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી)નું વૈશ્વિક હલન-ચલન અભિયાન “લેટ્સ મૂવ” આ ઓલમ્પિક ડે (23 જૂન)ના રોજ ભારતમાં તેની નવીઆવૃત્તિ, “લેટ્સ મૂવ +1” સાથેઅભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં પરત ફરી રહ્યું છે.આ વર્ષની થીમ એક સાથે આગળ વધવાનો આનંદ અને પ્રેરણા પર કેન્દ્રિત છે –જે ભારતભરના લોકોને શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટે રમતગમતની…
સ્લોવાકિયામાં 2025 UEFA યુરોપિયન અંડર-21 ચેમ્પિયનશિપના દાવેદારોને આઠ ટીમોમાં ઘટાડી દેવામાં આવ્યા છે, અને ક્વાર્ટર ફાઇનલ સપ્તાહના અંતે યોજાશે. ક્વાર્ટર ફાઇનલ લાઇન-અપ પર એક નજર અહીં છે, જેમાં ઘણી ટોચની ટીમો એકબીજા સામે લડી રહી છે. પોર્ટુગલ વિરુદ્ધ નેધરલેન્ડ્સ (21 જૂન રાત્રે 9:30 વાગ્યે) તેમની છેલ્લી બે રમતોમાં નવ ગોલ કર્યા અને એક પણ ગોલ…
હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરુપેયોગ શિબિર થઈ. હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં બી માય ફાઉન્ડેશન દ્વારા આજરોજ વૃદ્ધાશ્રમના હૉલમાં વડીલો માટે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વડીલોની ઉંમરને ધ્યાનમાં રાખી ખુરશીઓમાં બેઠા-બેઠા યોગ કરવામાં આવ્યા હતાં.
બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન–સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે પ.પૂ.ધીરગુરુદેવના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન સુપર સે ઉપર – વ્યાખ્યાન સંગ્રહ ભાગ:1ની વિમોચન વિધિ અમદાવાદ અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી…
પ્રો કબડ્ડી લીગની આગામી સિઝન માટે કમર કસતી અદાણી ગુજરાત જાયન્ટ્સ અમદાવાદ પ્રો કબડ્ડી લીગની નવી સિઝન શરૂ થવાની છે ત્યારે તેમાં ભાગ લેનારી તમામ ટીમોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અદાણી ગુજરાત જાયન્ટ્સે પણ ટાઈટલ જીતવા કમર કસી લીધી છે. ટીમ નવા કોચ અને કેટલાક નવા ખેલાડી સાથે વધુ મજબૂતીથી આ વખત મેદાનમાં…
બિપિન દાણી જેમ જેમ શ્રીલંકા બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે તૈયારી કરી રહ્યું છે, તેમ તેમ બધાની નજર ફક્ત અનુભવી દિગ્ગજો પર જ નહીં, પણ ટીમમાં સામેલ છ નવા ચહેરાઓ પર પણ છે – જેમાંથી એક ઉત્સાહી, ઉદાર ઓલરાઉન્ડર, થરિનદુ રથનાયકે છે. આ 29 વર્ષીય ખેલાડી માટે, આ કોલ-અપ ફક્ત કારકિર્દીનો સીમાચિહ્નરૂપ નથી;…
અમદાવાદ ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ સિઝન-6 રહ્યો; જ્યારે મહિલાઓમાં યુ મુમ્બાની બર્નાડેટ સઝોક્સએ એમવીપીનો એવોર્ડ જીત્યો અમદાવાદ, જૂન 15, 2025: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ગ્રાન્ડ ફિનાલેમાં રવિવારે યુ મુમ્બા એ એકતરફી અંદાજમાં 8-4થી જયપુર પેટ્રિઓટ્સને હરાવી પ્રથમવાર ટ્રોફી પર કબજો કરી ઈતિહાસ રચ્યો. યુ મુમ્બાની જીતમાં…
ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર માનવ ઠક્કર અને માનુષ શાહ માટે આ વર્ષનો ફઆધર્સ ડે યાદગાર બની રહ્યો હતો કેમ કે તેમણે પ્રતિષ્ઠિત WTT કન્ટેન્ડર સ્કોપજે 2025 ખાતે શનિવારે સિલ્વર મેડલ જીત્યો હતો. વિશ્વમાં 11મો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીએ મેન્સ ડબલ્સ કેટેગરીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તેઓ રનર્સ અપ રહ્યા હતા. આ ટુર્નામેન્ટ નવમી થી…
અમદાવાદ હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા માંથી 10 વિજેતા…
આ ટીમ યુરોપિયન દિગ્ગજો એટલાટિકો ડી મેડ્રિડ અને SO કૈલોલાઈસ (ઓલિમ્પિક માર્સેલીનો એક સહયોગી ક્લબ) સામે રમશે; જેમાં રીઅલ મેડ્રિડ CF, એટલાટિકો ડી મેડ્રિડ, જુવેન્ટસ FC, સેવિલા FC, CA રિવર પ્લેટ અને વેલેન્સિયા CF જેવા લેગસી ક્લબો, સ્પર્ધામાં અન્ય કેટલાક માર્કી નામો સામેલ છે. કોલકાતા કલકત્તાના પાર્ક સ્ટ્રીટની સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલે, વિશ્વની સૌથી મોટી…
આજે ફાઈનલમાં યુ મુમ્બાનો સામનો જયપુર પેટ્રિઓટ્સથી થશે અમદાવાદ યુ મુમ્બા ટીટીએ ગત ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ વિરુદ્ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની બીજી સેમિફાઈનલમાં નાટ્યાત્મક ઢબે વળતી લડત આપી હતી. યુ મુમ્બા એ 4-7થી પાછળ રહ્યાં બાદ અંતિમ 4 ગેમ જીતવા સાથે 8-7થી જીત હાંસલ કરી ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી.ગોવા ફાઈનલમાં પહોંચવાથી એક…