યુએસના કેન્યન શહેરમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મોત
આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો કેલિફોર્નિયા અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. માહિતી અનુસાર બાઈકર બાર નામની…
