સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સ ટીમ બ્રોન્ઝથી સંતુષ્ટ
સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે ગુજરાતનો 0-3થી પરાજય સુરત યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બુધવારે અહીંના પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કેમ કે સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે તેનો 0-3થી પરાજય થયો હતો. વિમેન્સ સેમિફાઇનલ મુકાબલામાં પીએસપીબીની ટીમે ગુજરાત પર વર્ચસ્વ…
