હોસ્પિટલ્સને સાવચેતી, ભીડમાં માસ્ક પહેરવા લોકોને સલાહ
કેરળમાં દિવસમાં 300 નવા કેસ, ત્રણનાં મોત, કોરોનાના વેરિયન્ટ જેએન.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે નવી દિલ્હી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં સૌથી વધારે ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 358…
