800 ભૂકંપ બાદ આસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી તિરાડ પડી

જ્વાળામુખીનો લાવા પ્રતિ સેકંડ 100થી 200 ક્યૂબિક મીટરના દરે વહી રહ્યો છે રેક્ઝાવિકઆઈસલેન્ડમાં 800 જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના રેકજન્સ નામના ટાપુ પર છેલ્લા કેટલાય સપ્તાહથી ભૂકંપના એક પછી એક આંચકા આવી રહ્યા હતા અને હવે તેના પરનો એક જ્વાળામુખી ફાટયો છે.સોમવારે રાત્રે લગભગ…

સંસદમાંથી વધુ 49 સાંસદો સહિત કુલ 141 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સોમવારે સંસદમાંથી રેકોર્ડ 79 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા નવી દિલ્હીસંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જોરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં આવ્યું છે. આજે લોકસભામાંથી વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ વખતે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા…

દિવસના ઉતાર-ચઢાવ પછી સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ, નેસ્લેના શેરમાં વધારો

શેરબજારના ટોપ ગેનર્સમાં નેસ્લે ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને એનટીપીસીના શેરનો સમાવેશ મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નજીવા વધારા સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 71437 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 27 પોઈન્ટના વધારા સાથે 21,446 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારે શેરબજારના અસ્થિર કારોબારમાં નિફ્ટી મિડકેપ…

વર્ષમાં 10 કરોડ પ્રવાસીનો આંકડો પાર કરનારી ઈન્ડિગો દેશની પ્રથમ એરલાઈન

વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ, ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું નવી દિલ્હીદેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈનએ ઈતિહાસ રચી દીધો છે. તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી લીધો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ…

અડવાણી-જોશીને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવા અપીલ

બંને વડીલ છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા વિનંતી કરવામાં આવી નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના…

હમાસ સામેનું યુધ્ધ અમેરિકાનું પણ છેઃ નેતન્યાહૂ

આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો નવી દિલ્હી અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે, હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીત પ્રાપ્ત કરવી એ જ અમારું લક્ષ્ય…

તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજ બંધ

ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચેન્નાઈ હિંગ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં અંદાજે 800 રેલવે મુસાફરો અટવાયા છે. રાજ્યમાં વણસથી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો…

ઈન્ડિયામાં ભાગલાના સંકેત, કેજરીવાલ બાદ મમતા પણ આડા ફાટ્યા

 મમતા કોંગ્રેસ માટે માલદા અને બહરામપુર સીટો છોડવા તૈયાર નવી દિલ્હી   ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ કેજરીવાલે પંજાબની તમામ ૧૩ સીટો પર આપના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસી નેતા મમતા બેનરજીએ ઉદારતા રાખી કોંગ્રેસને બે સીટો ફાળવવા સૂચન…

આઈપીએલમાં બોલર્સ એક ઓવરમાં બે બાઉન્સર્સ ફેંકી શકશે

હજુ સુધી આ નવા નિયમ અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી દુબઈ આજે દુબઈમાં આઈપીએલ 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા બોલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળેલા અહેવાલો મુજબ આઈપીએલ 2024માં કેટલાંક નિયમ બદલાશે અને કેટલાંક નવા નિયમો બનાવવામાં આવશે. આઈપીએલ 2023 પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નો…

સીએસકેમાં ધોનીનું જે પદ છે એજ મુંબઈમાં રોહિત શર્માનુઃ ઈરફાન

રોહિતે કેપ્ટન તરીકે ખુબ મહેનતથી ટીમનું નિર્માણ કર્યું છે, તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે, તે હંમેશા ટીમ મીટિંગમાં હોય છે રોહિત શર્માને આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને 5 આઈપીએલ ટ્રોફી જીતાડી છે તેમ છતાં રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશીપ…

મુસ્લિમમ પક્ષની તમામ પાંચ અરજી ફગાવી દેવામાં આવી

હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો અલ્લાહબાદ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની…

ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું

કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ ગૃહની સંખ્યા ઘટીને 180 પર પહોંચી, ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું અમદાવાદ દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યુ હતું ત્યારે હવે ગુજરાત…

અલનીનોની અસરથી દેશમાં ઘઉંના ઉત્પાદનમાં 4-5 ટકાના ઘટાડાની શક્યતા

ઘઉંના બફર સ્ટોકમાં ઘટાડો થાય તો એવી પણ પરિસ્થિતિ સર્જાય શકે કે ભારતે પણ ઘઉંની આયાત કરવી પડી શકે છે નવી દિલ્હી ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર શરુ થઇ ગયું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ઘઉંનું ઉત્પાદન થયું છે તે હાલ…

પ.બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે અભિષેક બેનર્જી હોટફેવરિટ

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશેઃ કુણાલ ઘોષ કોલકાતા 1998માં જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનું ગઠન કર્યું ત્યારે બંગાળમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ તેમની સાથે આવ્યા હતા. જોકે લાંબી લડાઈ બાદ વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે બંગાળની સત્તા પર કબજો કર્યો ત્યારબાદથી રાજ્યના રાજકારણમાં…

પ્રિયાસિંહને કચડનારા આઈએએસના પુત્ર સહિત ત્રણને જામીન

તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની જરૂર ન હોવાની આરોપીના વકીલની દલીલ મુંબઈ મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ અધિકારીના પુત્ર સહિત 3 લોકોને સોમવારે જામીન આપી દીધા છે.  થાણેમાં ઘોડબંદર રોડ પર એક હોટલ નજીક 11 ડિસેમ્બરે થયેલી…

પરિણિતાની અંગત પળોની ક્લિપ બનાવી સાસુ-સસરાએ વેચી

પતિ સાથે મળીને સાસુ-સસરાએ બેડરૂમમાં સીસીટીવી  કેમેરા લગાવી તેની ક્લિપ વાયરલ કરી દીધી, આરોપીઓના જામી હાઈકોર્ટે ફગાવ્યા અમદાવાદ અમદાવાદમાં પતિ અને સાસરીપક્ષે પરિણિતાના અંગત વીડિયો ઉતારીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે બધી જ હદો વટાવી નાખી હતી. તેના રૂમમાં સીસીટીવી કેમેરા અને તેના મોબાઈલની પ્રાઈવેટ ક્લિપ્સ પણ વાઈરલ કરવામાં…

મુંબઈ ખિલાડીસે અલ્ટીમેટ ખો ખો સીઝન 2 માટે અનિકેત પોટેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો

મહેશ શિંદે મુંબઈ સ્થિત ફ્રેન્ચાઈઝી માટે તેમના ડેપ્યુટી હશે ભુવનેશ્વર મુંબઈ ખિલાડીઓએ રવિવારે કટક, ઓડિશામાં 24 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન રમાનારી અલ્ટીમેટ ખો ખોની બીજી આવૃત્તિ માટે મુંબઈના છોકરા અનિકેત પોટેને કેપ્ટન તરીકે જાહેર કર્યા. 26 વર્ષીય ઓલરાઉન્ડર/એટેકર ખો ખો સર્કિટમાં સૌથી વધુ સુશોભિત ખેલાડીઓમાંનો એક છે જેણે આ વર્ષની શરૂઆતમાં એશિયન ચેમ્પિયનશિપમાં તેના…

ફેનકોડ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની ટી20 લીગ સાથે ક્રિકેટ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે

ફેનકોડ પુરૂષો અને મહિલાઓની સુપર સ્મેશ – ન્યુઝીલેન્ડની ટોચની T20 સ્પર્ધાને ફક્ત લાઇવસ્ટ્રીમ કરવા માટે.તેણે તાજેતરમાં WBBL નું પ્રસારણ કર્યું, અને હાલમાં તે બિગ બેશ લીગને સ્ટ્રીમ કરી રહ્યું છે.મુંબઈ, 18 ડિસેમ્બર 2023: ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ડ્રીમ11 સુપર સ્મેશ 2023-24ની નવીનતમ આવૃત્તિને વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. 28 જાન્યુઆરી 2024ના રોજ ફાઇનલ યોજાવાની સાથે…

LALIGA EA SPORTS Matchday 18 પૂર્વાવલોકન: 2023 ના રાઉન્ડ ઓફ માટે એક રસપ્રદ મિડવીક મેચડે

2023નો અંતિમ LALIGA EA સ્પોર્ટ્સ મેચ ડે આ મંગળવાર, બુધવાર અને ગુરુવારે યોજાઈ રહ્યો છે અને શેડ્યૂલ પર ઘણા અદ્ભુત રીતે રસપ્રદ ફિક્સ્ચર છે. તમામ 20 ટીમો એક્શનમાં હશે અને ઉત્સવના સમયગાળામાં મિની બ્રેક પહેલાં તેમના પોઈન્ટની ઊંચાઈમાં વધારો કરવાનું લક્ષ્ય રાખશે. આ મિડવીક રાઉન્ડની પ્રથમ રમત Rayo Vallecano vs Valencia CF છે, જે મંગળવારની…

કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામમાં વરિષ્ઠ નાગરિકોને નવા જીવનના અનુભવો પૂરા પાડે છે

વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવોને એક્સેસ કરવા માટે GetSetUp સાથેનું એક્સક્લુઝિવ સબ્સ્ક્રિપ્શન મુંબઈ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે (“KMBL”/Kotak) કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામ સાથે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવો પ્રદાન કરવા માટે પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ GetSetUp સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, પોષણ, સુખાકારી વગેરેમાં હજારો ક્લાસીસ, ઇવેન્ટ્સ…