આગરાના પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ મૃત જાહેર કર્યાના અડધા કલાક પછી જીવિત થયા
મહેશ બધેલને પગમાં ઇન્ફેક્શ આવતા હોસ્પિટલમાં ખેસડાયા બાદ વેન્ટિલેટર પર મૂકાયા પછી મૃત જાહેર કરાયા હતા આગરા એક કહેવત છે ને કે, જેના જીવનમાં જ્યાં સુધી આ દુનિયામાં જીવવાનું લખેલું છે ત્યાં સુધી તે આ જગતમાં જીવિત રહેશે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ મહેશ બઘેલ સાથે આવો જ ચમત્કાર થયો છે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ…
