100 ટકા નફાની લાલચ આપતો રતન ટાટાનો ફેક વીડિયો સામે આવ્યો

વીડિયોમાં દેખાતી મહિલા પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે, પરંતુ જ્યારે આ પોસ્ટ ટાટા ગ્રુપ સુધી પહોંચી તો કંપનીએ તેને નકલી જાહેર કરી મુંબઈ પીએમ મોદી અને અભિનેત્રી રશ્મિકા મંદાના બાદ હવે બિઝનેસ ટાયકુન રતન ટાટા પણ બન્યા ડીપફેકના શિકાર. હાલ તેમના નામનો  દુરુપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેની કંપનીમાં…

બિહારના વૈશાલીમાં જમીનનો કબજો છોડાવવા ઈડી પોલીસની શરણે

એજન્સીએ બચ્ચા રાયની કોલેજ સહિત ઘણી સંપત્તિઓને જપ્ત કરી લીધી હતી જેના પર માફિયાનો ફરી કબજો વૈશાલી કહેવાય છે કે, જ્યાં ક્યાંય નથી થતું તે બિહારમાં થાય છે. સમગ્ર દેશમાં ભ્રષ્ટ અને બેઈમાનોની સંપત્તિ જપ્ત કરનારી કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીની સંપત્તિ પર જ બિહારમાં દબંગોએ દબંગોએ કબજો કરી લીધો છે. આ મામલો વૈશાલીનો છે. હવે…

સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અમદાવાદ રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

ક્રિસ્ટલ કૌલ બાઈડેનની પાર્ટીમાંથી યુએસમાં ચૂંટણ લડશે

કૌલ ચૂંટણી જીતે તો પ્રમિલા જયપાલ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં પહોંચનારી ભારતીય મૂળની બીજી અમેરિકન મહિલા બની જશે નવી દિલ્હી અમેરિકામાં ભારતીય મૂળના મહિલા ક્રિસ્ટલ કૌલએ અમેરિકી સાંસદની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેઓ વર્જીનિયાથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે.  કૌલ મૂળ કાશ્મીરના રહેવાસી છે. તેમના પિતા કાશ્મીરી છે. આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી…

યુક્રેનના પૂર્વ સાંસદ ઇલિયા ક્યવાની રશિયામાં હત્યા

આ ઘટના બાદ યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે ‘યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ’નો પણ આવો જ  હાલ થશે મોસ્કો રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ…

દેશના કેટલાક વિસ્તારમાં ઠંડી વધશે, બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ

બંગાળની ખડીમાં સર્જાયેલું વાવાઝોડું મિગ્જોમ હવે ઉત્તરપૂર્વ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં પહોંચતા ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું નવી દિલ્હી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે…

શ્વાનોની ખતરનાક પ્રજાતીઓ રાખવા પર પ્રતિબંધ માટે અલ્ટિમેટમ

દિલ્હી હાઈકોર્ટેમાં કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવાના લાઇસન્સ પર પ્રતિબંધ અને રદ કરવાના મેમોરેન્ડમ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો નવી દિલ્હી દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવા માટેના…

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં ટોચ પર

મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી નાગપૂર ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી…

નેવાદા યુનિ.ના કેમ્પસમાં ગોળીબારમાં ત્રણનાં મોત

શૂટર વિશે ચેતવણી મળ્યા પછી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પોતાનો જીવ બચાવવા માટે યુનિવર્સિટીમાં તેમના રૂમમાં બંધ થઈ ગયા લાસ વેગાસ અમેરિકન શહેર લાસ વેગાસ સ્થિત નેવાદા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં બુધવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. લાસ વેગાસ મેટ્રો…

દિલ્લી એઆઈઆઈએમએસમાં રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસથી ભયનો માહોલ

એઆઈઆઈએમએસ એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી નવી દિલ્હી કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી એઆઈઆઈએમએસમાં નોંધાતા ભયનો…

રોહિતે ટી20 વર્લ્ડકપમાં નેતૃત્વ અંગે સીધો સવાલ પૂછ્યો

રોહિત -કોહલી ટી 20 વર્લ્ડ કપની ટીમનો ભાગ હશે કે નહી તેના પર મોટો સવાલ છે મુંબઈ વર્લ્ડ કપ 2023માં મળેલી હાર પછી દિલ્હીમાં બીસીસીઆઈએ એક મીટિંગ રાખી હતી, જેમા કેપ્ટન રોહિત શર્મા, રાહુલ દ્રવિડ,જ્ય શાહ, અજીત અગરકર અને રાજીવ શુક્લા સામેલ હતા. લંડનમાં રજાઓ માણી રહેલા કેપ્ટન રોહિતે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા મીટિંગમાં ભાગ લીધો…

ટીમોએ ટ્રેડ માટે ખેલાડીઓનો સીદો સંપર્ક ન કરવો જોઈએ

ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહે જણાવ્યું કે બીજી ફ્રેન્ચાઈઝીએ ટ્રેડ માટે મોહમ્મદ શમીને એપ્રોચ કર્યો હતો મુંબઈ ગુજરાત ટાઈટન્સની ટીમમાં આઈપીએલ 2024 પહેલા જ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ગયો છે. હવે ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહે જણાવ્યું છે કે બીજી…

સમુદ્રના પાણીનું સ્તર વધતાં ચેન્નાઈ, કોલકાતા-મુંબઈને ખતરો

પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચ એન્ડ ક્લાઈમેટ એનાલિટિક્સ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી નવી દિલ્હી ચક્રવાત મિચોંગને કારણે ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરમાં ઠેર-ઠેર ગોઠણસમાં પાણી ભરાયા હતા. લગભગ છ દિવસથી આખું શહેર પાણીમાં ગરકાવ છે ત્યારે હવે ફરી એકવાર ક્લાઈમેટ ચેન્જને કારણે થઈ રહેલી આફતો માટે ભારતીય શહેરોની…

ઈઝરાયેલની લશ્કરી ચોકીઓ પર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાનો દાવો

હૈતી જૂથના સૈન્ય પ્રવક્તાએ એક નિવેદનમાં દક્ષિણ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની જાણકારી આપી જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે દક્ષિણ ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી વચ્ચે યમનના હૈતી જુથે ઈઝરાયેલના ઈલાત શહેરમાં લશ્કરી ચોકીઓ પર અનેક બેલેસ્ટિક…

પુષ્પામાં અલ્લુ અર્જુનના મિત્રનું પાત્ર ભજવનાર જગદીશની ધરપકડ

એક જુનિયર આર્ટિસ્ટને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ, જગદીશ પ્રતાપ એક જુનિયર આર્ટિસ્ટ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો હૈદ્રાબાદ હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બ્લોકબસ્ટર પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’માં અલ્લુ અર્જુનના મિત્રોનો પાત્ર ભજવનાર એક્ટર જગદીશ પ્રતાપની પંજાગુટ્ટા પોલીસે ધરપકડ કરી હતી. તેના પર એક જુનિયર આર્ટિસ્ટને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે….

ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના નેતાની હોટેલમાં પહોંચતા ભાગદોડ

ભાજપના ટોચના નેતૃત્વને આ માહિતી મળી તો દોડધામ મચી અને તાબડતોબ કાર્યવાહી કરતાં આ લોકોને બળજબરીપૂર્વક પાછા બોલાવાયા જયપુર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે ભાજપે જીત તો મેળવી લીધી પણ હજુ સુધી સીએમ કોને બનાવવા તે અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. અહીં ટોચના…

યુપી યોદ્ધાસનો હરિયાણા સ્ટીલર્સ સામે 30 પોઈન્ટથી શાનદાર વિજય

અમદાવાદ યુ.પી. યોદ્ધાસે શાનદાર રમતનું પ્રદર્શન કરતા બુધવારે ટ્રાન્સસ્ટેડિયાના ઇકેએ એરેના ખાતે હરિયાણા સ્ટીલર્સને 57-27 થી પરાજય આપ્યો હતો. રેઇડર્સ સુરેન્દર ગિલ (13 પોઇન્ટ) અને પ્રદીપ નરવાલ (12 પોઇન્ટ) અને ડિફેન્ડર સુમિત (8 પોઇન્ટ)ની ધારદાર રમતથી ટીમ સ્પર્ધામાં મોટો વિજય મેળવ્યો હતો. રમતની શરૂઆતની મિનિટોમાં બંને પક્ષોએ નિયમિત અંતરાલે પોઇન્ટની આપ-લે કરી હતી, અલબત્ત યોદ્ધાઓ…

સચિનના શાનદાર 14 પોઈન્ટની મદદથી પટના પાઇરેટ્સનો તેલુગુ ટાઈટન્સ સામે જંગી વિજય

અમદાવાદ પટના પાઇરેટ્સે શાનદાર પ્રદર્શન કરીને બુધવારે પ્રો કબડ્ડી લીગ સીઝન 10માં તેલુગુ ટાઇટન્સ સામે 50-28થી વિજય નોંધાવ્યો હતો. રેઇડર સચિને મેચમાં 14 ટચ પોઇન્ટ સાથે પાઇરેટ્સના વિજયમાં મોટું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ટ્રાન્સસ્ટેડિયાના ઇકા એરેનામાં 11 પોઇન્ટ સાથે ટાઇટન્સ માટે પવન સેહરાવતે એકલાએ જ લડત આપી હતી. પવન સેહરાવતે રમતની શરૂઆતમાં જ રેઇડ પોઇન્ટ મેળવી લીધો હતો અને ટાઇટન્સે…

યોનેક્સ સનરાઈઝ ગુવાહાટી માસ્ટર્સ: સમીર વર્મા ત્રીજા ક્રમાંકિત કિરણ જ્યોર્જને અપસેટ કર્યો, આકર્ષિ કશ્યપે આગળ વધવા માટે શુલ્ઝના પડકારને પાર કર્યો

ગુવાહાટી અનુભવી પ્રચારક સમીર વર્માએ સાબિત કર્યું કે તે તેના શ્રેષ્ઠની નજીક આવી રહ્યો છે કારણ કે તેણે મેન્સ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત કિરણ જ્યોર્જને સીધી ગેમમાં અપસેટ કરી દીધો હતો જ્યારે મહિલા સિંગલ્સમાં પાંચમી ક્રમાંકિત આકાર્શી કશ્યપે ડેનમાર્કની અમાલી શુલ્ઝને હરાવીને મેચ પોઇન્ટ બચાવ્યો હતો. બુધવારે અહીં યોનેક્સ સનરાઈઝ ગુવાહાટી માસ્ટર્સ સુપર 100 બેડમિન્ટન ટૂર્નામેન્ટની…

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટનાં પરિણામ

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટ 2.5 લાખ મુખ્ય ડ્રોમાં ગુજરાતના 7થી વધુ ખેલાડીઓ હોવાથી ગુજરાતના ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. ડબલ્સ ક્વાર્ટર ફાઈનલના પરિણામો: સોનલ પાટીલ અને યુબ્રાની બેનર્જીએ શિરીન અહેમદ અને શૈલી ઠક્કરને 6-3, 6-3થી હરાવ્યા પ્રિયાંશી ભંડારી અને પૂજા ઇંગલેએ સોનિકા જડેશ અને ખુશાલી મોદીને 3-6, 6-4, 10-8થી હરાવ્યા દિવ્યા ભારદ્વાજ…