સત્તાવાર નિવેદન

LALIGA ના પ્રમુખપદ માટેની ચૂંટણી પ્રક્રિયા અંગે અપડેટ મેડ્રિડ, નેશનલ પ્રોફેશનલ ફૂટબોલ લીગ (LALIGA) ના ચૂંટણી પંચની આજે સવારે બેઠક મળી અને કાયદાઓ, નિયમો અને ચૂંટણી કેલેન્ડરની જોગવાઈઓ અનુસાર, ચૂંટણી માટે બોલાવવામાં આવેલ ચૂંટણીના સંબંધમાં નીચેના ઠરાવો અપનાવવામાં આવ્યા છે. લાલિગાનું પ્રમુખપદ: 1.- શ્રી જેવિયર ટેબાસ મેડ્રેનો દ્વારા રજૂ કરાયેલ ઉમેદવારીની તપાસ કર્યા પછી, અને…

ISL 2023-24: જમશેદપુર FC સામેની ટક્કર પહેલા ચેન્નાઇયિન એફસીના મુખ્ય કોચ કોયલે ભારપૂર્વક જણાવ્યું, અમારે એક જૂથ તરીકે વધુ સારી રીતે બચાવ કરવાની જરૂર છે

મુખ્ય કોચે એ પણ ઉલ્લેખ કર્યો કે ટીમે પ્રશિક્ષણ સત્રો ચૂકી ગયા પરંતુ શહેરની પડકારજનક પરિસ્થિતિની સરખામણીમાં તેને બિન-સમસ્યા માને છે ચેન્નાઈ :ચેન્નાઈન એફસી ગુરુવારે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) 2023-24માં જમશેદપુર એફસીનો સામનો કરવા માટે તૈયાર છે અને મુખ્ય કોચ ઓવેન કોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીમને એક જૂથ તરીકે વધુ સારી રીતે બચાવ કરવાની…

એફસી બાર્સેલોના વિ ગિરોના એફસી: એક અણધારી ટોપ-ઓફ-ધ-ટેબલ ડર્બી

Girona FC તેમની ઐતિહાસિક સિઝનની વાર્તામાં બીજું પ્રકરણ લખવાના ઉદ્દેશ્ય સાથે એસ્ટાદી ઓલિમ્પિકમાં બાર્સા સામે ટક્કર લેવા માટે પ્રવાસ કરશે. વર્તમાન સિઝનની શરૂઆતમાં, થોડા લોકોએ અપેક્ષા રાખી હશે કે FC બાર્સેલોના અને ગિરોના FC વચ્ચેની મેચ ડે 16ની અથડામણ એ બે ટીમો વચ્ચેની હરીફાઈ હશે જેઓ LALIGA EA સ્પોર્ટ્સ સ્ટેન્ડિંગમાં ટોચની નજીક લડી રહી છે….

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો

60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ છે મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેણે ભારતમાં અનેક નવીન ઈટીએફ રજૂ કર્યા છે, તેણે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે એક અનોખા પ્રકારનો પ્રથમ અભ્યાસ હાથ ધર્યો છે. “ડીકોડિંગ ઈટીએફ પરસેપ્શન્સ” શીર્ષક હેઠળનો આ સર્વે 15 શહેરોમાં ફેલાયેલા 2109 રોકાણકારોમાં…

પાકિસ્તાનની ટીમના કોચ બનવા સામે કોઈ વાંધો નથીઃ અજય જાડેજા

મેં અફઘાન ટીમ સાથે મારો અનુભવ શેર કર્યો અને હું માનું છું કે પાકિસ્તાન પણ એક સમયે અફઘાનિસ્તાન જેવું હતુઃ જાડેજા નવી દિલ્હીપાકિસ્તાન ક્રિકેટ ટીમનું વનડે વર્લ્ડ કપ2023માં પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજમાં જ બહાર થઇ પોતાના વતન પરત ફરી ગઈ હતી. પાકિસ્તાન પહોંચતા જ બાબર આઝમે કેપ્ટનશીપથી રાજીનામું આપી…

કોરોના બાદ ખેડૂતો કરતા ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો થયો

ખેડૂતોની આત્મહત્યા કરતાં ખેતમજૂરોની વધુ આત્મહત્યાનો ટ્રેન્ડ 2020 પછી જ શરૂ થયો હોવાનો આંકડા પરથી ખુલાસો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ 2019 છે, જેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા…

કિમ જોંગ મહિલાઓને સંબોધન કરતી વખતે રડતો જોવા મળ્યો

કિમ જોંગે નોર્થ કોરિયામાં ઘટતા જતા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરી હતી અને મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી પ્યોંગ્યાંગઉત્તર કોરિયાના ક્રૂરપ તાનાશાહ કિમ જોંગની ક્રુરતાના કિસ્સા જ દુનિયાને મોટાભાગે સાંભળવા મળતા હોય છે પણ આ તાનાશાહ ભાવુક પણ થઈ શકે છે. તેમનો આ પ્રકારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…

ઈરાનમાં હિજાબનો વિરોધ કરનારી મહિલાઓ પર પોલીસ કસ્ટડીમાં રેપ

માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો અને બાળકોને પણ રેપના શિકાર બનાવાયા, જાતીય શોષણના 45 મામલા નોધાયા હતા અને તેમાં 16 કેસ રેપના હતા તહેરાનગત વર્ષે મહસા અમિની નામની 22 વર્ષની યુવતીનુ પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ આખા દેશમાં દેખાવો અને વિરોધનો દોર શરુ થયો હતો અ્ને હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. મહસા અમિનીની…

હોન્ડુરાસમાં પુલ પરથી બસ પટકાતાં 12 લોકોનાં મોત

બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ, ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી, બસમાં 60 લોકો સવાર હતા તેગુસીગાલ્પા(હોન્ડુરાસ)આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી.આ બસ હાઈવે…

વેસ્ટ બેન્કમાં રહેતા યહૂદી કટ્ટરવાદીઓના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ

એન્ટની બ્લિન્કને ગત સપ્તાહે ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહેલા ઈઝરાયેલ પર બાઈડન સરકાર કાર્યવાહી કરશે વોશિંગ્ટનહમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકાએ ઈઝરાયેલ સામે અસાધારણ કાર્યવાહી કરી છે.આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર અમેરિકાએ વેસ્ટ બેન્કમાં રહેતા યહૂદી કટ્ટરવાદીઓના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાની કાર્યવાહી અણધારી…

વિધાનસભામાં જીતનારા ભાજપના 12 સાંસદોએ રાજીનામા આપ્યા

બીજેપીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી નવી દિલ્હીપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીએ આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેમણે સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. આજે એવા 12 સાંસદોએ રાજીનામું સોંપી દીધુ છે.ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે…

રાજસ્થાન, છત્તિસગઢ, મ.પ્ર.ના સીએમને લઈને ભાજપમાં ભારે અવઢવ

ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે અથવા ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે નવી દિલ્હીમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.ભાજપે વિધાનસભા…

સેન્સેક્સમાં 358 અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો વધારો નોંધાયો

વિપ્રો, એલટીઆઈ માઇન્ડ ટ્રી, આઈટીસી અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઉછળીને બંધ થયા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, સિપ્લા અને એનટીપીસીના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈબુધવારે સતત ત્રીજા દિવસે શેરબજારનો કારોબાર ધડાકા સાથે સમાપ્ત થયો. BSE સેન્સેક્સ 358 પોઈન્ટ વધીને 69653 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 82 પોઈન્ટ વધીને 20937 ના સ્તર…

370મી કલમ જમ્મ-કાશ્મીરમાં 45000 લોકોના મૃત્યુ માટે જવાબદારઃ અમિત શાહ

લોકસભામાં કેન્દ્રીય પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર, 70 વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરાયેલા લોકોને ન્યાય આપવાનું બિલ હોવાનો શાહનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં વિચારણા માટે રજૂ કર્યા હતા. આજે…

પન્નુ હત્યા ષડયંત્રની ભારતની તપાસના પરિણામોની રાહ જોઈશું

અમારા વિદેશ મંત્રીએ આ મામલાને સીધો પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવ્યો છે અને તેમને કહ્યું છે કે, અમે આ મુદ્દાને પૂરી ગંભીરતાથી લઈએ છીએઃ મૈથ્યૂ મિલર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની હત્યાનું ષડયંત્ર મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો વચ્ચે અમેરિકાએ આ મામલે ફરી નિવેદન આપ્યુ છે. અમેરિકી સરકારે કહ્યું કે, તે પન્નૂની હત્યાના…

આઈપીએલની ત્રણ ટીમો નવા સુકાનીઓ સાથે મેદાનમાં ઊતરશે

ગુજરાત ટાઈટન્સમાં શુભમન ગિલ, કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ અય્યર, દિલ્હી કેપિટલ્સ ટીમમાં રિષભ પંત સુકાની તરીકે જોવા મળશે મુંબઈ આઈપીએલ 2024માં કેટલીક ટીમોના ખેલાડીઓના સ્તરમાં ફેરફાર જોવા મળશે. પરંતુ આ વખતે કેટલીક ટીમોના કેપ્ટનમાં પણ ફેરફાર જોવા મળશે. હવે ગુજરાત ટાઈટન્સના કેપ્ટનના રૂપમાં શુભમન ગિલ જોવા મળશે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી…

સલમાન મારી નફરતને પણ લાયક નથીઃ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય

સલમાન તેની સદ્ભાવનાને કારણે જ સફળ થયો છે, તે ભગવાન નથી અને તેણે પોતાને એવો માનવો જોઈએ નહીઃ સિંગર મુંબઈ સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ અભિજીતના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી બધા માટે ગીતો…

વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં નિર્મલા સિતારમણ સહિત 4 ભારતીય

યાદીમાં રોશની નાડર મલ્હોત્રા (રેન્ક 60), સોમા મંડલ (રેન્ક 70) અને કિરણ મજમુદાર શૉ (રેન્ક 76) નો પણ સમાવેશ નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણએ ફોબ્સની સૌથી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ 32માં સ્થાને છે. યાદીમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) ને પણ સામેલ કરાઈ છે.  આ યાદીમાં…

ટ વિશે કંઈ પણ સારું કે ખરાબ નથીઃ પી.વી. સિંધૂ

સિંધૂનું લક્ષ્ય 2024 પેરિસ ઓલિમ્પિક છે અને આ મેગા ઈવેન્ટ પહેલા તેમણે પ્રકાશ પાદુકોણ સાથે પોતાના મેન્ટર તરીકે જોડી બનાવી છે નવી દિલ્હી પીવી સિંધુ એક એવુ નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. આ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ ભારતને ઓલિમ્પિક સહિત ઘણી આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ઘણા મેડલ અપાવ્યા છે. જેમાં બે ઓલિમ્પિક મેડલ, એક વર્લ્ડ ચેમ્પિયનશિપ…

તૈયાબાનો આતંકી અદનાન અહમદ પાકિસ્તાનમાં ઠાર મરાયો

અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી, કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું કરાંચી ભારતના દુશ્મનોનો પાકિસ્તાનમાં સફાયો ચાલી રહ્યો છે. કરાચીમાં ભારતે વધુ એક મોટા દુશ્મને ઠાર માર્યો છે. જોકે, 2015માં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અદનાન અહમદ ઉર્ફ હંઝલા અદનાનને ઠાર મરાયો છે. રિપોર્ટ…