ઈન્સ્ટા એપમાં બર્થડે, ઓડિયો નોટ, સેલ્ફી વિડીયો નોટ અને સ્ટોરી માટે મલ્ટી લિસ્ટ ફીચર મળશે
ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે, જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે નવી દિલ્હી મેટા ઈન્સ્ટાગ્રામ એપમાં ઘણા નવા ફીચર્સ આવવાના છે. ઈન્સ્ટાગ્રામ યુનિવર્સીટી સેશન દિલ્લી એડીશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ક્રિએટર્સ તેમજ સામાન્ય લોકો માટે શું આવવાનું છે તે જણાવ્યું હતું. આ સેશનમાં કંપનીએ ક્રિએટર્સને નવા…
