એન્ટોરિયોમાં ગોળીબારમાં ત્રણ બાળક સહિત પાંચનાં મોત
પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી ઓન્ટોરિયો કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 10.20 વાગ્યે…
