વિશ્વ યોગ દિવસ 2025 – દર ચારમાંથી 3 મિલેનિયલ્સ દૈનિક સુખાકારી માટે યોગ કરે છે
· યોગ, દરરોજ ચાલવું અને સંતુલિત આહાર માનસિક અને શારીરિક આરોગ્યને સુધારવા માટેની ટોચની પસંદગી બની · 10માંથી 9 ભારતીયો તેમની સુખાકારીની સફરના ભાગરૂપે યોગ અંગે વિચારે અથવા દરરોજ યોગ કરે છે · નિયમિત યોગની પ્રેક્ટિસમાં મિલેનિયલ્સ સૌથી આગળ (74 ટકા), ત્યારબાદ જેન એક્સ (70 ટકા) મુંબઈ વિશ્વ યોગ દિવસ 2025 મનાવતા દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ…
