અમીર પર ગોળીબાર કરનારામાંથી એકે હેલ્મેટ-બીજાએ માસ્ક પહેર્યું હતું
આમિર સરફરાઝના ભાઈ જુનૈદ સરફરાઝે કેટલીક માહિતી શેર કરી નવી દિલ્હી પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા કાપી રહેલા ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અમીર સરફરાઝ તાંબાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ સરફરાઝને ગોળી મારી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો , જ્યાં તેનું મોત…
