ગુલમહોર ગ્રીન્સ ખાતે ઑલ 3s રાઉન્ડમાં 56 ગોલ્ફર્સ સ્પર્ધામાં સામેલ થયા

અમદાવાદ એમપી ફાયનાન્સીલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે તા.12 અને 13 ઓગષ્ટના રોજ યોજાયેલા ઑલ 3s રાઉન્ડમાં કુલ 56 ગોલ્ફર્સ સામેલ થયા હતા. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં પરાગ કામદાર 63 ગ્રોસ અને 9 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા. આ સ્પર્ધામાં જેમ જોસ 63 ગ્રોસ અને 8 પોઈન્ટ સાથે રનર્સઅપ બન્યા હતા. રાહુલ રાજગોપાલ 15થી 28…

નવી સરકારી પ્રક્રિયાથી અળગા રહેવા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનો નિર્ણય

એસોસિએશનનો તમામ કામોના નવા ટેન્ડર તા.01-08-2023થી ભરવા નહીં તેવો નિર્ણય, તે અંગેના ઠરાવો પણ કરવામાં આવ્યા અમદાવાદગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન ની ગુજરાત સરકાર દ્ધારા સ્વીકારેલ ત્રણ વ્યાજબી માંગણીના એમાથી 2ના તો પરિપત્રો થયેલ છે. તેમ છતાં પણ આજ-દિન સુધી અંદાજે દોઢ વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતા તેની અમલીકરણ ન થવાથી ગુજરાતના તમામ કોન્ટ્રાકટર ભાઇઓ…

નેફ્રોલોજી એસો.ની હડતાલ દરમિયાન 4000થી વધુનાં મફત ડાયાલિસિસ

હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રોએ આ જવાબદારી ઉપાડી લીધી હોવાનો સરકાર જુઠ્ઠો પ્રચાર કરતી હોવાનો આક્ષેપ અમદાવાદગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ ડાયાલીસીસના ઘટાડેલા દરના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ પીએમજેએવાય અંતર્ગત ડાયાલીસીસ બંધ રાખવામાં આવેલા.સોમવારના દિવસે મોટી સંખ્યામાં દર્દીઓ પણ આ મુદ્દાની રજૂઆત કરવા માટે બધા જ શહેરોમાં કલેક્ટર ઓફિસ…

ઈન્ડિયન ઓઈલ દ્વારા પ્રેરણાદાયક મ્યુઝિકલ વીડિયો જય હે જારી કરાયો

વીડિયો આપણાં દેશના એવા યુગમાં પ્રવેશને દર્શાવે છે કે જેમાં ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ના સિદ્ધાંતને દરેક જણ દ્વારા દૈનિક જીવનમાં અપનાવવામાં આવ્યો છે અમદાવાદસ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયનઓઈલ કોર્પોરેશન લિ.(ઈન્ડિયનઓઈલ) દ્વારા સમર્થિત રમત-જગતના વિવિધ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા…

સેન્સેક્સમાં 138 અને નિફ્ટીમાં 30 પોઈન્ટનો સામાન્ય ઊછાળો

બેન્ક અને મેટલ શેરોને છોડી દઇએ તો તમામ સેક્ટૉરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં કામ કરી રહ્યાં મુંબઈઆજે માર્કેટમા સામાન્ય ચાલ જોવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી તેજી જોવા મળી. આજે કમજોર શરૂઆત બાદ માર્કેટમાં રિક્વરી જોવા મળી અને દિવસના અંતે સેન્સેક્સ 0.21 ટકા અને 137.50 પૉઇન્ટના…

BAIએ ગુવાહાટીમાં ‘ડ્રીમ’ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

વિખ્યાત આંતરરાષ્ટ્રીય કોચ મુલ્યો, સોઝોનોવ અને પાર્ક તાઈ-સંગ ભારત માટે ચેમ્પિયન બનાવવા માટે નિયુક્ત; ભારતીય કોચ વિકસાવવા માટેનું અત્યાધુનિક કેન્દ્ર ગુવાહાટી ભારતીય બેડમિંટનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે, બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ શુક્રવારે આસામના ગુવાહાટીમાં અત્યાધુનિક નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. BAI અને આસામ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે…

હીરમણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના બાળકોએ વિવિધ પ્રકારના સુંદર તિરંગા બનાવ્યા

હીરમણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના બાળકોએ વિવિધ પ્રકારના સુંદર તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

Radisys એડવાન્સિંગ સોસાયટીઓ માટે બ્રોડબેન્ડ એક્સેસની ઉપલબ્ધતાને વેગ આપવા માટે મીમોસા હસ્તગત કર્યું

પોર્ટફોલિયો રેડિસીસના ઓપન એક્સેસ પોર્ટફોલિયોને પૂરક બનાવે છે હિલ્સબોરો, અથવા, યુ.એસ. Radisys® Corporation (“Radisys”), જે Jio Platforms Limitedની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને ઓપન ટેલિકોમ સોલ્યુશન્સના વૈશ્વિક લીડર છે, આજે જાહેરાત કરી છે કે તેણે Mimosa Networks, Incનું સંપાદન પૂર્ણ કર્યું છે. (“મિમોસા”) Airspan Networks Holdings Inc. (NYSE અમેરિકન: MIMO) તરફથી. મિમોસા લાઇસન્સ વિનાના સ્પેક્ટ્રમ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

ભારતના આયર્લેન્ડ પ્રવાસ 2023નું JioCinema પર લાઇવ અને એક્સક્લુઝિવ પ્રસારણ

JioCinema બહુવિધ ભાષાઓમાં ત્રણ મેચની T20I શ્રેણી રજૂ કરશે મેચોનું લાઇવ પ્રસારણ Sports18 – 1, Sports18 – 1 HD અને Sports18 Khel પર કરવામાં આવશે મુંબઈ Viacom18 એ આજે ​​JioCinema પર ત્રણ મેચની T20I શ્રેણીને લાઈવ-સ્ટ્રીમ કરવા માટે ઈન્ડિયા ટુર ઑફ આયર્લેન્ડ 2023ના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પ્રવાસ, જે Sports18…

જામનગર ખાતે સ્ટેટ ટેબલ ટેનિસમાં અપસેટની હારમાળા સર્જાઈ

જામનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અમદાવાદનો સાહિબજોત જગ્ગી અને સુજલ કુકડિયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. બંનેએ પોતપોતાની કેટેગરીમાં અપસેટ સર્જ્યા હતા. શુક્રવારે રાત્રે મેન્સ કેટેગરીમાં રમતા સાહિબજોત જગ્ગીએ બીજા રાઉન્ડની મેચમાં મેજર…

અમેરિકાના હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 67 થયો

ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે હવાઈઅમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા ‘ટોર્નેડો’એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ…

રૂદ્રપ્રયાગમાં કાટમાળ નીચેથી કાર મળી, પાંચ મૃતદેહ બહાર કઢાયા

નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. રુદ્રપ્રયાગ પીલીસના જણાવ્યા અનુસાર પાંચ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ મૃતદેહ ઓળખની કાર્યવાહી કરી રહી છે.ઉત્તરાખંડના…

ઉત્તરાખંડના છ જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ-રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નવી દિલ્હીદિલ્હીમાં છેલ્લા 15 દિવસથી કઈ ખાસ વરસાદ નથી થયો. જો કે ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડમાં કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે હવામાન વિભાગે ઉત્તરાખંડના 6 જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ…

નમાઝ દરમિયાન સેન્ટ્રલ મસ્જિદનો ભાગ ધરાશાયી થતાં સાતનાં મોત

શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા, જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે, તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે નવી દિલ્હીઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન ઝારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાત નમાઝીયોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની…

શ્રીનગરમાં અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા

આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા નવી દિલ્હીભારતે પાકિસ્તાન અને ચીન બંને મોરચે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા શ્રીનગરમાં પર અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા છે. આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.ભારતે પુલવામા હુમલા બાદ વર્ષ 2019માં બાલાકોટમાં હવાઈ હુમલો કરીને ઘણા આતંકવાદી…

નૂહની સરકારી શાળાઓમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે

હિંસાને જોતા, જિલ્લામાં સ્થગિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી 15 ઓગસ્ટથી જ શરૂ થશે નૂહનૂહમાં ચાલી રહેલા સાંપ્રદાયિક અથડામણના 11 દિવસ પછી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરુ કરવામાં આવી છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ભણવા માટે બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે. મોટાભાગની સરકારી શાળાઓમાં ખાલીખમ વર્ગખંડ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા…

ભૂસ્ખલનમાં દટાયેલી કારના મૃતકોમાં અમદાવાદના ત્રણ સામેલ

પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર…

ઈન્સ્ટા પર એક પોસ્ટ માટે 11.45 કરોડના ચાર્જની વાત વિરાટે ફગાવી

વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા…