જિયોફોન પ્રાઇમા ટુ લોન્ચ થયો
સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત અદભૂત ડિઝાઈન સાથેનો એકદમ નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે જિયોએ જિયોફોન પ્રાઇમા ટુનું અનાવરણ કર્યું છે, આ ફોન પ્રીમિયમ મોબાઇલ ફોનના અનુભવને પુનઃ આલેખી રહ્યો છે. તેની કર્વ ડિઝાઇન ફોનની આકર્ષક અને ભવ્ય…
