અહેમદ પટેલના પુત્રનો ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો
‘માત્ર મારું દિલ નહીં, હજારો કાર્યકર્તાઓનું દિલ તૂટશે. હું આશા કરું છું કે, હાઈકમાન્ડ બેઠકને લઈને સમજી વિચારીને નિર્ણય કરશેઃ મુમતાઝ પટેલ ભરુચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈને મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની આ બેઠકને ઈમોશનલ ગણાવીને આમ આદમી પાર્ટીને આપવા નથી માંગતા. આ વચ્ચે અહેમદ પટેલના દીકરા…
