રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા રાષ્ટ્રીય સ્તરની પેઇન્ટિંગ સ્પર્ધા, ₹15,000 સુધીનાં રોકડ ઇનામ જીતવાની તક
‘India 1947 vs India 2047’ વિષય પર બનાવો ચિત્ર; વિજેતાઓને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી નિહાળવાની મળશે વિશેષ તક અમદાવાદભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે રક્ષા મંત્રાલય (Ministry of Defence) અને MyGov દ્વારા રાષ્ટ્રીય સ્તરની પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘India 1947 vs India 2047’ વિષય પર આધારિત આ સ્પર્ધામાં…
