રિલાયન્સની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિસ અનેકવિધ કેન્સરના વહેલી તકે નિદાન માટે લોંચ કરે છે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ
કેન્સરસ્પોટ એક સામાન્ય લોહીના નમૂના પર કામ કરે છે અને પ્રોપરાઈટરી જીનોમ સિક્વન્સીંગ તથા વિશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કેન્સરના ડીએનએ મિથેઈલેશન સિગ્નેચર્સને ઓળખી કાઢે છે બેંગાલુરુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર બ્લડ-બેઝ ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ…
