AJIOએ H&Mનો ઉમેરો કરીને પોતાનો આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો મજબૂત કર્યો; H&M ભારતમાં એનું ઓનલાઇન વિસ્તરણ જાળવી રાખવા આતુર
બંને ફેશનગૃહોએ જોડાણ કર્યું, જેમાં AJIOનાં બહોળા ગ્રાહકો સાથે H&M ઓનલાઇન કામગીરી વધારવા આતુર, યુવા ગ્રાહકોને લક્ષ્યાંક બનાવશે મુંબઈ ભારતની પ્રીમિયમ ફેશન ઇ-ટેલર AJIOએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ H&M લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ H&Mની ઓનલાઇન હાજરી વધારવાનો છે, જે AJIO મારફતે વાજબી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશનને સુલભ બનાવીને એની હાલની ઓમ્નિ-ચેનલમાં પૂરક બનશે. આ રીતે AJIOએ…
